________________
૨૮૬]
.
દેશના મહિમા દર્શન
છતાં વકીલ કાંઈ જ ન બેલ્ય! કેટે ફાંસીની સજા કરી. છોકરાને લઈ ગયા. તેને ફાંસીને માંચડે લટકાવ્ય. ફસે નાખે છે કેતરત જ વકીલે છોકરાને પિતાના તરફ લઈ લીધે ! કેરટવાળા કહે છે-કેમ? વકીલે કહ્યું કે શું લખ્યું છે? “ફાંસીને માંચડે લટકાવે.” -“મારે નથી લખ્યું. કેટે હતાશ બની. વકીલ સીધે છોકરાને લઈને ઘેર લાવ્યો. પછી તે કાયદામાં સુધારો કરવામાં આવ્યું કે- જીવ જાય ત્યાં સુધી લટકાવી રાખવે
હવે એ સુધારા પછી પણ દસ જણના ખૂનીને નવ ગૂના બાકી રહ્યા તેનું શું ? પેપર વાંચનારને તે ખ્યાલમાં હશે કે-સાવરકરને ફાંસી આપી ત્યારે સાવરકર કહે છે કે સરકાર આ ભવની સજા કરે છે કે ભવાતરની !” અર્થાત્ સરકાર એક સજા કર્યા પછી પાંગળી છે પણ કુદરત તેવી પાંગળી નથી તેથી લાખ વરસનાં પાપ ભેગવવા માટે લાખ વરસની લાંબી જિંદગી હેવી જોઈએ, તેમ બાળીને માર્યા હોય તેઓને લાખ વખત બળવાને વખત આવે તેવું સ્થાન માનવું જોઈએ.
તે સ્થાન એવું માનવું જોઈએ—માત્ર દુઃખ જ ભગવે પણ જીવ ન જાય. અહીંની ટાઢ કરતાં અનંતગુણ ટાઢ ભગવે, પણ જીવ ન જાય. અહીં કરતાં ભૂખ-તરસ-ટાઢ-તાપ-રંગ અનંતગણ સહન કરે, પણ જીવ ન જાય, તેવું સ્થાન માનવું પડે. નરક શબ્દ બોલવાની ભલે જરૂર ન હેય સત્તાની ઉપર અંકુશ રાખનાર હોય તે કુદરત લાખો વરસે સુધી ભૂખ-તરસે, ગરમી-ઠંડી અસંખ્યાતાગુણી સહન કરે તે પણ મરે નહીં. તેવા નું કેઈપણ સ્થાન માનવું જ પડે. એ માન્યા સિવાય પાપનું ફળ નહીં માની શકે. આવું દુઃખ ભેગવવાનું સ્થાન તમારે એવું માનવું જ જોઈશે, તેમાં પણ સરકારની સજા ગુનેગાર ખ્યાલમાં ભે, તેવી રીતે ભગવાવે છે.
કેઈ એ વધ કર્યો હોય તે ફાંસી વખતે બેશુદ્ધ થાય તે સરકાર, ડોકટર લાવી તેને શુદ્ધિમાં લાવે પછી તેને ફાંસી આપે. સમજદારીમાં થયેલા ગુનાની સજા સમજદારીમાં ભેગવાવે. કલેરફેર્મ સુંઘાડી ફાંસીએ નથી લટકાવતાં. શા માટે? સજાને અમલ સમજદારીમાં હેય.