________________
૩૫. મનુષ્યગતિ જ માત્ર મેાક્ષની નિસરણી
[૮૭
આ વાત ધ્યાનમાં લેશે। ત્યારે નારકીના જીવાને અવધિજ્ઞાન નિયમિત માન્યું છે, તેને ખુલાસા થશે.
જ્ઞાનને અંગે અક્કલવાળા એટલે મતિજ્ઞાની, શિક્ષિત એટલે શ્રુતજ્ઞાની વર્ગ, અતીન્દ્રિય એટલે અવધિજ્ઞાની વર્ગ, મન જાણવાવાળા એટલે મનઃપવજ્ઞાની વર્ગ, અને સ જાણવાવાળો એ કેવળી વર્ગ, સમસ્ત જાણુનાર આવા વર્ગ-વીતરાગ જ હાય. તેથી તેવાઓને પાપના સ’ભવ ન હાય. તે વગ પાપ કરે જ નહીં. તેના વિચારા જાણનાર વગ` સયત જ હોય, માટે તે પણ પાપમાં પડેલા ન હોય. માત્ર પહેલા ત્રણ વર્ગ પાપમાં પડેલા હોય તે હાય. અક્કલવાળા વર્ગ, શિક્ષિત વર્ગ અને દૂર રહેલા પદાર્થોને ઇન્દ્રિયની મદદ વગર જાણનાર વર્ગ, આ ત્રણ વર્ગ ગૂના કરનારા.
છેલ્લા બે વગ પાપથી દૂર રહેનાર હોય. અર્થાત્ એ ત્રણ વ પાપને કરવાવાળા હાય, અને છેલ્લા બે વર્ગ પાપ કરનારા ન હોય. શિક્ષા ભોગવવાનું સ્થાન નરક, તેમાં પણ મતિ-શ્રુત-અવધિ એ ત્રણ શકિત માનવી પડે. તે ત્રણ શક્તિ સાથે કરેલું પાપ ભોગવતી વખતે ત્રણ શક્તિવાળા રહેવા જ જોઈએ. આ ઉપરથી આપણે એ શિક્ષા ભાગવવાની. જ્ઞાનક્તિ-આયુષ્ય-શરીર વગેરે કેવું હાવુ જોઇએ તે નક્કી કર્યું!
આનાથી અન તગુણી ટાઢ-તાપ-ભૂખ-તરસથી જીવન ન છૂટે, છેદાય-દાહે—તળાય પણ જીવન ન છૂટે, તેવુ જીવન માનવું પડે. વૈક્રિય શરીર હોય. ઔદારિક શરીરથી તેટલી વેદના સહન ન થઈ શકે. લાખ વરસ સુધી કરેલાં પાપો ભોગવવા માટે લાંખી શક્તિ-જ્ઞાન-આયુ -શરીરમાન લે.. તેવું સ્થાન જે હોય તેને અમે ‘નરક’ કહીએ છીએ. નરક-તિયચ ગતિ મેાક્ષની નિસરણી નથી
આવી સ્થિતિ નરકનીં હોવાથી કરેલાં પાપા ભોગવવાનું તે સ્થાન. જેલમાં ગયેલાને સ્વતંત્રતા નથી હોતી. ભલે રાજકુવા હોય કે મેટા શેઠિયા હોય. કરેલાં પાપાનાં ફળ ભોગવે તે વખતે ત્યાં સ્વતંત્રપણે