________________
૨૯૮]
દેશના મહિમા દર્શન
પાપ, સ્વર્ગ નરક, આત્મા ન માને પણ હું કહું તેમાં તે તેઓ મત મેળવે છે. અહીંથી ઉઠાંતરી બધાને કરવાની છે. તેમાં નાસ્તિકને કે બીજા ધર્મવાળાને મતભેદ નથી. ચાહે અબાધિપતિ હેય-લાખ સ્ત્રીઓને માલિક હેય-કડેના કુટુમ્બવાળા હોય મટી કાયાવાળે હોય તે પણ તેને મરવાનું તો છે જ. જે અહીંથી આગળ મરવાનું છે, તે તે પછી શું? કયાં જવાનું છે? તેને વિચાર કર્યો? કોઈપણ જીવ આગળના ભવનું સ્થાન-ગતિ હાથમાં લઈ શકતા નથી. જેટલા જન્માંતર કરે, બીજા જન્મમાં જાય તે વખતે પરાધીન હોય, સ્વાધીન નહીં. જન્મ કેને આધીન ? આગલી ગતિ સારી–ખરાબ મળવી તે કેને આધીન? તે ધર્મને આધીન છે.
દાન–શીલ-તપભાવ તેને ધર્મ સંજ્ઞા આપી છે. તે શાથી? પછી -અ-બ-ક–3.” સંજ્ઞા કે “ક, ખ, ગ, ઘ” સંજ્ઞા આપે. “અ. બ. ક. ડ.” સંજ્ઞા બેલનારા હિંદુપણામાંથી રાજીનામું આપે છે. તે સંજ્ઞા એ. બી. સી, ડી. અંગ્રેજીની છે. અ. આ. એવું નામ ન આપતાં ધર્મ એવી સંજ્ઞા કેમ આપી? એટલા માટે એ સંજ્ઞા આપી કે-જગતમાં નામ ત્રણ પ્રકારનાં છેઃ પદાર્થમાં જેવા ગુણ હોય ને તેવું નામ હેય, તે સાર્થક નામ. પદાર્થનું સ્વરૂપ કંઈ હોય અને પદાર્થ કંઈ હોય ત્યારે તે અનર્થ નામ, અને ત્રીજું અર્થશૂન્ય નામ, દી સાર્થક નામ. દીપિત કરે, અજવાળું કરે–દીપ, દીપે ત્યારે દીવે, તે નામને સાર્થક નામ કહેવાય. ગુણે પ્રમાણે નામ હેય તે નામ સાર્થક, તેવી રીતે ઈદ્રગોપક પણ કીડે ઈન્દ્રનું રક્ષણ કરતું નથી, તેથી કીડાનું ઈન્દ્રગેપક નામ તે નિરર્થક નામ, કારણ કે તે પદાર્થમાં અર્થ નથી. ત્રીજું અર્થશૂન્ય નામ, જે નામને અર્થ જ નહીં. જેમ કે
થsવિથ, એવાં જે કદ્વિપત નામ ઊભા કર્યા. આમ ત્રણ પ્રકારના નામ હોય છે. તેમાં આ ધર્મ નામ તે સાર્થક છે. કેમ ? તે માટે શાસ્ત્રકારે જણાવ્યું કે
જ
: ૩Y
-SA
9 SI
दुर्गतिप्रसूतान जंतुन्, यस्माद्धारायते तत:, । । धत्ते चेतान शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृत: ॥