________________
૩પ. મનુષ્ય ગતિ જ મેક્ષની નિસરણ
[૨૮૦
પહેલાંના કર્મો નીરસ બને–કને નીરસ બનાવે ને નવાં બંધાતાં કર્મો કે, તે જ મોક્ષને માર્ગે જાય, માટે જ કહે કે-દેવતાઓને ભવ મેક્ષની નિસરણું નથી.
માટે મનુષ્યભવ મેક્ષની નિસરણી. મનુષ્યભવ કે કિંમતી છે તે જોયું, હવે તેને સદુપયેગ કરે તે મેક્ષ મેળવી શકે. દુરુપયેગ કરો તે અનંતે સંસાર રખડવે. આ સમજાય તે મનુષ્યભવની વ્યવસ્થા કરવાને લાયક ગણાઈએ. કિંમતીપણું સમજીએ તે વ્યવસ્થા કરવાને હક્ક આપણને મળે તે માટે તત્ત્વાર્થ સરખે ગ્રંથ અને તેનું ભાષ્ય કરતાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજે આટલું જણાવ્યું કે “તારા જન્મની પ્રથમ પંચાત કર. તે મહાદુઃખે મળે છે. જે તેને દુરુપયોગ કરીશ તે મળેલ મનુષ્યભવ દુઃખનું જ કારણ છે, માટે મહાદુખે મનુષ્યભવ મેળવ્યું છે તેને એળે નહીં ગુમાવ.”
અંધારી–ગંધાતી કોટડીમાં ૯ મહિના ગર્ભમાં રહેવાનું હોય તે માત્ર મનુષ્ય ભવમાં જ. તિર્યંચમાં ગભ કાળ એટલે નથી, તેમજ ઊંધે માથે લટકવાનું નથી. તિર્યંચના ગર્ભસ્થાને તિથ્ય છે, તેથી તેને ગર્ભમાં ઊંધે માથે લટકવાનું નથી. મનુષ્યને ઊંધે માથે લટકવાનું છે. લ મહિના સુધી અંધારી–ગંધાતી કેટડીમાં લટકે તે ગર્ભ પાકે, માટે દુઃખનું નિમિત્ત, જન્મ પણ યંત્રપલણની જેમ દુખે મળે છે. હવે તેને દુરુપગ થાય તે ભાવિમાં પણ દુઃખનું કારણ છે, તે સદુપયોગ શી રીતે થાય?
તે માટે કહે છે કે–ત્રણ ત્રણ વસ્તુ મેળવી લે તે તારા જન્મને વખાણવા લાયક બનાવી શકાય. રખડપટ્ટીમાંથી નીકળી, જ્યાં રખડપટ્ટી નથી તેવું સ્થાન મેળવી લે, તેવું સ્થાન મારે મેળવવું છે, તે નિશ્ચય કર. “Harળ રાખ નાનાળિ’ જગતનાં તમામ સ્થાનકો મરણવાળા અશાશ્વતાં છે. મરણ વગરનું માત્ર એક જ સ્થાન છે અને તે જ મેળવવા લાયક છે, માટે મારે તે મેળવવું જોઈએ, પિતાને માટે એ નિશ્ચય કરે કે-(૧) તે મોક્ષ મને કેમ મળે? એ પછી (૨) તેનાં ૧૯