________________
હાડકાં ચાટવા જેવું દુનિયાનું
છે દેશના
(ર૦૦૦ પોષ વદી ૧૨ શનીવાર યાકુબપુરા–વડોદરા) સ્વાભાવિક સુખ સિવાય દુનિયાનું મુખ સ્થાને હાડકાં
ચાટવા જેવું છે, શાસ્ત્રકાર મહારાજ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–તું શું પામ્ય છે? તે તે જે નાના મોટા ભાઈએ વગેરે પાસે શું શું મિલક્ત છે? તે તું જે. પૈસા માટે આટલું લક્ષ્ય રહે છે, તે પુણ્યથી મળેલ વસ્તુનું લક્ષ્ય કેમ નથી રહેતું? મનુષ્યપણું દુનિયાની કોઈ પણ બીજી ચીજથી મળી શકતું નથી. એકેન્દ્રિય આદિ તમામ છ કરતાં વધારે પુણ્ય આપણી પાસે એકઠું થાય ત્યારે જ આપણે મનુષ્ય થઈ શકીએ.”
બીજા છે, મનુષ્યો ન થયા અને આપણે મનુષ્ય કેમ થયા? આપણુમાં અધિક પૂણ્યાઈ હતી ત્યારે જ મનુષ્ય થયા છીએ. કેટલીક વખત ગાદી ઉપર આવેલાને રાજ્ય કેમ મેળવાય છે, તેની મુશ્કેલીની ખબર ન પડે. બાપદાદાની ગાદી ઉપર આવેલાને રાજયપ્રાપ્તિની મુશ્કેલીની ખબર પડતી નથી. આપણે સમજણા થયા, તે પહેલાં મનુષ્યપણું મળી ગયું એટલે મનુષ્યપણાની મુશ્કેલી આપણને માલુમ પડતી નથી. ખાવાનું ન મળે તે ખાજાનો ભૂકે ખાય પણ ભૂખે શા માટે રહે
અરે બીરબલ ! એ દુબળા, દુબળા કેમ છે? ભિખારી દુબળ કેમ?
બીરબલે કહ્યું-જહાંપનાહ! એને ખાવાનું મળતું નથી. આ ઉત્તર સાંભળનાર બાદશાહ છે, અમીરીમાં ઉછરેલ છે, બાદશાહી મગજ છે, તેથી કહે છે કે- તે તે બેવકુફ છે, ગદ્ધો છે, ખાવાનું ન મળે તે છેવટ ખાજાને ભૂકે ખાય, પણ ભૂખે શા માટે રહે છે? બાદશાહના