________________
૩૩. ધર્મ અને બુદ્ધિ
[૨૭૩ ધમી શબ્દ દરેકને ગમે છે, પણ ધર્મનાં કાર્યો કરવા તૈયાર નથી. તે ઉપર શ્રેણિક વખતે એક દાખલે બન્યું છે કે
- ધર્મ શબ્દને પ્યાર દરેકને છે શ્રેણિકની સભા ભરાઈ છે. તેમાં વાતે ચાલે છે કે કળજુગ હળાહળ આવી ગયા છે. દુનિયા પાપી–અધમી થઈ ગઈ છે. તેમ સભાજને વાત કરે છે. અભયકુમાર ત્યાં બેઠેલા છે. તે જુએ છે કે- દુનિયા અધમ બની ગઈ છે તેમ કહેવાવાળે તેવું લુચ્ચાઈથી કહે છે. અભયકુમાર સમજે છે કે-ઊંઘીને ઉદાસીનપણે બેઠેલા પતિને પત્નીએ પૂછયું, “કેમ, આજે ઉદાસીન છે?”
પતિ કહે-“સ્વપ્નમાં રડ્યો. તેથી દિલગીર થયે છું ”
બાઈ ચકર હતી, બાઈ કહે છે “ખમ્મા...તમને, તમે શું કરવા રાંડે, હું જ ન ાંડું?” તેને શું અર્થ?
તેવી રીતે આ સભા કહેવા માંગે છે, પણ હું અધમી ? એમ કઈ ધારતું નથી છતાં આવું બોલવામાં બીજાને અધમ બનાવવાને હેતુ છે, માટે દુનિયામાં કળજુગ આવ્યું છે. સિવાય એવું બોલનાર તું જ પાપ=અધર્મ છોડવા તૈયાર થયે?નહીં. કેમ ? પિતાને ગણાવું છે ધર્મીમાં, પણ ધર્મ કરે નથી. ધર્મમાં રાચવું નથી ને ધમી ગણવું છે.”
આમ સમજીને અભયકુમાર, પેલા વાતડીયાને કહે છે કે તમારા ધ્યાનમાં એમ આવે છે, પણ મારા ધ્યાનમાં બીજુ આવે છે. હું તે દુનિયામાં ધમી વધારે દેખું છું.”સભા અભયકુમારને તરછેડતી નથી પણ તેની વાત માનતી નથી. અભયે વિચાર્યું–ાદિ છે વિપુષ્ટાં કાર્તિ तत् त्रीणि न कारयेत्।'
જે મનુષ્ય સાથે પ્રીતિ થઈ હોય તે ટકાવવી હેય-જીવન સુધી તેને નિભાવવી હોય તે ત્રણ વાનાં ન કરવાં. તેની સાથે (૧) વિવાદ ન કરે–તેની સાથે ચર્ચામાં ન ઉતરવું. પ્રીતિ રાખવી હોય તે વિવાદમાં ન ઊતરવું. (૨) પ્રીતિ રાખવી હોય તે કઈ પણ દિવસ