________________
૩૪. મનુષ્ય ભવનો સફળતા
[૨૭૭
આ વાત દુનિયાદારીને આળખનારાને નવેસરથી સમજાવાની હોતી નથી. આ વાત સિદ્ધ થયેલી ચીજ છે, પર ંતુ તે વાત આપણા માટે વિચારો....આ તમારા મનુષ્ય જન્મ તમારી માલિકીના-તમારા પોતાના કબજાને, તેને ખીજો કોઈ માલિક નથી. તમારા મનુષ્યજન્મના કમજો તમારા હાથમાં જ છે, છતાં તે ભવની વ્યવસ્થા કરવાના હક્ક તમને મળતા નથી. અને જે કંઈ વ્યવસ્થા કરે તે કાયદા બહાર. તેવી રીતે મનુષ્યભવ તમારી માલિકીના, તમારા કમજાના પરંતુ વ્યવસ્થા કરવા માટે તમે લાયક થયા નથી.
મનુષ્યભવની મુશ્કેલીને તમે સમજ્યા છે ? જે મનુષ્ય, મિલકતની કિંમત, તેની મુશ્કેલી ન સમજે તે તેને વ્યવસ્થા કરવાના હક્ક શે ? તેવી રીતે મનુષ્યભવની મુશ્કેલી આપણે ત્યાં સુધી મનુષ્યભવના ભલે આપણે માલિક છીએ કરવાના હક્ક આપણને મળે નહી.
સમજીએ નહીં છતાં વ્યવસ્થા
સભક્ષક કાળ
સવ દનકારો-ધમકારા એ વાત નક્કી કરે છે કે ૮૪ લાખ જીવયોનિમાં ભમતાં ભમતાં મનુષ્યભવ પામવા મશ્કેલ છે, તેમ દરેક કહે છે! પરંતુ કયા રૂપે મુશ્કેલ છે, તેને વિચાર આછા દશનવાળાએ કર્યાં છે? કારણ એક જ. જગતમાં એ વસ્તુ હ ંમેશાં ટકે. કાં તે સવ શક્તિમતા, કાંતો સવ ભક્તિમતા. વચલા માગ હમેશાં ટકતા નથી. વચલામાં ચર્ચા ઉતર હોય. સર્વ શક્તિમતામાં ચડવાનું ન રહ્યું. સ ભક્તિમતામાં ઉતરવાનું ન રહ્યું.
જીવનને અંગે વિચારીએ. એ સ્થાન નિત્યસવ થા ઊંચું કે સથા નીંચુ. જેને સૌંપૂર્ણ ગુણા ઉત્પન્ન થયેલા છે, આજથી અનતા કાળ પહેલાં જેમને કેવળ થયું છે વત માનમાં થાય છે ને થશે, તે બધાનું સ્વરૂપ એક જ સરખું, કાળ આખા જગતના કેાળિયા કરે છે. કાળ કાળિયા ન કરે તેવી ચીજ જ જગતમાં નથી. કાળ એવી ચીજ છે કે–તે સર્વને ખાઈ જાય છે. કાળના મુખમાંથી કાઈ નીકળી શકતું નથી. આખા જગતને કાળ કાળિયા કરે છે. કાળનો