________________
મનુષ્યગતિ જ માત્ર
દશનાQમોક્ષની નિસરણી #SSSSSSSSSSSSSSSSSSSSSWOX$$$$$$
[૨૦૦૦ પોષ વદી ૧૧ દરાપોળ-વડોદરા]. શાસ્ત્રકાર મહારાજ ભગવાન ઉમાસ્વાતિજી મહરાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે મનુષ્યભવ, એ આપણું હાથમાં આવેલી વસ્તુ છે કે જેના આપણે માલિક છીએ, જેને આપણે કબજો ધરાવીએ છીએ. પરંતુ માલિકી–કબજે મળવાથી વસ્તુની વ્યવસ્થા કરવાને હક્ક આપણો નથી. સગીર જે ઘરમાં રહ્યો હોય તે ઘર તેના કબજાનું છે. છતાં તેમાંથી એકાદ એરડે ભાડે આપવાને સગીરને હક્ક નથી. કારણ? જ્યારે માલિકી કબજે તેને છે તે તે વ્યવસ્થા કરે તેમાં અડચણ શી છે? તે અડચણ એ છે કે -માલિકી કબજે છતાં પણ મિલકતની ઉત્પત્તિની કિંમત, મિલકતનો સદુપયેગ, એના ફાયદાગેરફાયદા, નુકસાન વગેરેને સગીર, બરાબર સમજે નહીં તેવા તે સગીર મનુષ્યને વ્યવસ્થા કરવાને હક્ક રહેતું નથી.
આ વાત આપણું જીવનમાં લાવીએ. મનુષ્યભવના આપણે જ માલિક છીએ. કબજે પણ આપણા હાથમાં છે, છતાં પણ મનુષ્ય જન્મભવની વ્યવસ્થા કરવા માટે આપણે લાયક બન્યા નથી. મનુષ્ય ભવની કિંમત આપણે ખ્યાલમાં નથી. તે મળવાની મુશ્કેલી આપણા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી તેની વ્યવસ્થા કરવાનો અધિકાર આપણને નથી. ગઈકાલે આપણે જીવને અંગે ઉત્કાન્તિવાદની દિશા જણાવી. જીવ પહેલાં કયાં હતો? ત્યાં કયાં કયાં ફર્યો. આગળ ચડીને જે માત્ર સ્પર્શના જ્ઞાનવાળે હતું, તે સ્પર્શ-રસ–ગંધ-રૂપના વિચારવાળો થયો. થાવત્ મેક્ષની નીસરણરૂપ મનુષ્યભવ મેળવી શકે.
મેક્ષ મેળવવાવાળાને મનુષ્યભવ એ જ નિસરણી. અનંત કાળ ગયે, જશે છતાં કેઈપણ જીવ મનુષ્યભવ સિવાય મોક્ષ મેળવી