________________
88
દેશના
૩૪
મનુષ્ય ભવની સફળતા
80X38XW888888
૨૦૦૦ ષ વદી ૧૦ વાદરા-દેરાપોળ]
सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्त पीदं तेन सुलब्धं भवति जन्म || વસ્તુના માલિક છતાં વ્યવસ્થા કરવાના હક્ક કયારે મળે ?
–
શાસ્ત્રકાર મહારાજા-ભાષ્યકર ઉમાસ્વાતિ મહારાજ, ધપદેશ આપતાં પ્રથમ ભન્ય જીવાને જણાવે છે કે–મહાનુભાવ ! મળેલી ચીજની કિંમત કરતાં તેા શીખ ! વસ્તુ મળવી મુશ્કેલ છતાં મુશ્કેલીના કારણને – તેના સદુપયેાગને – તેનાં ફળને – તેના દુરુપયોગને – તેનાં નુકસાનને ન સમજે તે તેને, તે ચીજની વ્યવસ્થા કરવાના હક્ક માલિકી છતાં મળતા નથી. સગીરાની મિલકતની વ્યવસ્થાના હ— માલિકી–કબજો છતાં વહીવટ કરવાને હક્ક સગીરાના મળતા નથી. મિલકતના માલિક સગીર, છતાં વહીવટ કરવાના હક્ક સગીરને ન મળે. તેની પાસેથી મિલકત વેચાતી લેા. તે ઘર લખી આપે તે કોટ કાઢી નાંખે. એકનાએક છેકરા હાય, ઘરમાં રહેતા હાય-તમને મિલકત આપે તે ! વ્યવસ્થા કરવાના સગીરને હક્ક નથી. કેમ નહીં ? માલિકી હક્ક નહી ! પ્રથમ મળી ગઈ છતાં, કબજો મળી ગયા છતાં કેમ પ્રયત્ન માલિકી માટે થાય. જગતમાં માલિકી-કબજો મેળવાય, આ માલિકી–કબજો સગીરને તો જન્મસિદ્ધ છે, છતાં તે સગીરની કરેલી વ્યવસ્થા કોઇને કબૂલ નથી. સગીર, મકાનના માલિક છતાં તે મકાનને વેચાતુ કે ભાડે પણ આપી ન શકે, કારણ એક જ. મળેલી ચીજની દુભતા. મળેલી ચીજના સદુપયોગના ફાયદા, દુરુપયોગના ગેરફાયદા તે સગીર સમજતા નથી. તેની દુર્લભતા તે ન સમજે, તે માલિકી અને કમો છતાં, વ્યવસ્થા-વહીવટ કરવાના હક્ક તેને મળતા નથી.