________________
૨૫૨]
દેશના મહિમા દેશન
ફુરસદ મળે તો ધર્મ કરવા, તેવુ. વાય એલીએ છીએ. પૂજારીને ચાર દિવસ બહાર જવાનું થાય તા હૈ' થાય છે. પૂજારી તમને દહેરુ' સંભાળવા કહે છે, પેાતાનાં બૈરાં-છેકરાં-ઘર સ ́ભળાનુ કહેતા નથી, છતાં ‘ ગયા વગર ચાલે તેમ નથી ?' તેમ પૂજારીને પૂછીએ છીએ. વડોદરા તમે ગયા હૈ। અને ત્યાંના સ્નેહિ ખેલેઃ સાકરભાઈ શેઠ આવ્યા છે, તેમાં જો ફલાણા શેઠને ત્યાં તેમને જમવાનું થાય ત ઠીક છે, નહીંતર આપણે તો છીએ જ ને! આવા શબ્દો ખેલાય તે ? શેઠ આવ્યા તે ગળે પડચા તરીકે તમે ગણા છે ને? શેઠ એટલા વિચારવાળા અને ભગવાન વિચારશૂન્ય ને ? આ તા ભગવાનની સેવાના દાખલા દીધા, આપણે જન્મવાના દિવસથી તે મરવાના દિવસ સુધી પૂજા કરીએ, તે આજે બહુ તો ૩૬૦૦૦ વખતથી વધારે પૂજા કરવાના નથી. ત્યાંનુ કામ તેા અસંખ્યાત દિવસ સુધી કરવાનુ છે. દેવલાકની અપેક્ષાએ મનુષ્યલેાક દુર્ગં ધથી ભરેલા છે તેથી ત્યાં દેવતાને વારવાર આવવાનુ શી રીતે પાલવે ? ઇન્દ્ર નિલેૉંભી છે તેમ માને છે ? ઇન્દ્રોને ઇન્દ્રોની સાથે મારામારી છે. સૌધમ અને ઇશાન ઈન્દ્રોની મારામારી થાય ત્યારે સનત્કુમારને યાદ કરે, અને તે આવીને બંનેના ન્યાય ચૂકવે.
ભલે હાસ્યાક્રિકમાં વખત જાય પણ પ્રભુપૂજા માટે વખતના વાંધા ! કહેવાનુ એ કે–જિનેશ્વરની સેવા સરખાને અમૂલ્ય પદા` કહીએ છીએ આપણે જ. પ્રક્ષાલનુ' ઘી ખાલી પ્રક્ષાલ લઈ એ છીએ. તે મફત હાય તે દિવસે કરવા તૈયાર નથી. આપણે ખેલી ખેાલનારા એ જ વખતે આપણા પર ફરજ નાંખે તે ? એટલા માટે ધ સ્વરૂપે સમજો, કારણા-ફળા-ભેટ્ટેથી સમજો.
કારણેા મેળવા તે પછી કાય આપેાઆપ થઈ જશે. હેતુ-સ્વરૂપ-ભેદ-ફળદ્વારા એ ધમ સમજો. ત્યારે જ પરમ કન્ય ચીજ સમજાશે. હવે પહેલે ભેદ-હેતુ. તેના પ્રથમ વિચાર કરવાને સામાન્યથી મનુષ્યે ફળને ઉદ્દેશીને પ્રવર્તે તેથી અહી ધનુ ફળ પ્રથમ દેખાડવું જોઇએ, ધર્મનું પ્રથમ ફ્ળ જણાવવુ જોઈએ. ધનુ' અથી પણુ' ઉત્પન્ન કરવા માટે પ્રથમ ફળ કહેવુ જોઈએ. પણ જે