________________
છે દેશના સ્વરૂપથી ઘર્મનું લક્ષણ
છે ૩૨ *8888888888*2300*2300*808888
(૨૦૦૦ પિષ વદી ૭ સોમ-છાણી) मुखं धर्मात् दुःखं पापात्, सर्वधर्मव्यवस्थितिः । न कर्तव्यमतः पापम्, कर्तव्यो धर्मसञ्चयः॥
શાસ્ત્રકાર મહારાજા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા-કે સંસારમાં નાના રૂચિ લોક-“શું ? મિિમના” કહેવાય છે. પણ મૂળ વસ્તુ માટે ભેદ નથી. “સુખની પ્રીતિ ને દુઃખની અપ્રીતિ, આ વસ્તુમાં કેઈને મતભેદ નથી. સુખની ઉપર પ્રીતિ એટલે શત્રુને સુખ ઉપર પ્રીતિ હોય તે પિતે તેથી વિરુદ્ધ ન માને. બધા મેઢ ખાય છે, તે મારે મેઢે ન ખાવું તેમ કઈ માને છે? તેમાં એકચિ રહેવું પડે છે. જે જીવને સ્વભાવ સુખ પર પ્રીતિ, દુઃખ ઉપર અપ્રતિ તેને દુનિયામાં બીજી વસ્તુ બહેકાવવાની હોય છે. નાના છોકરાને કાંકરા કે મેતી કે હીરાના ઢગલા ઉપર બેસાડે–તે તેમાં તેને ફરક દેખાશે નહીં, કારણ કે–તેને હજુ તેનું દુનિયાદારીથી કિંમતીપણું લાગ્યું નથી.
દુનિયાએ હીરા-મોતીનું કિંમતીપણું ગણાવ્યું, તેથી તેની કિંમત. જાનવરને તેની કિંમતનું ભૂત નથી, દુનિયાના પદાર્થો કિંમતી ગણુને તેને કિંમતવાળા ગણ્યા છે. એ જ છેકરા, યુવાન થાય અને તેમની વિકૃત દશા થાય ત્યારે? ઘેડિયામાં બાળક હય, વર-વહુ હેય ને ભાઈ–બેન હોય તેમાં ફરક છે? જુવાનીની વિકાર દશાના ભૂતની કિંમત-વિષયની કિંમત તેમને છે. કુટુમ્બમાં વધારે હોય તે જબરા ગણાય. પણ કૂતરીને સાત બચ્ચાં જન્મ, માયને એક વાછરડું જન્મ, તેથી તરી ચઢીયાતી ન ગણાય. કંચનનું–કામિનીનું–કુટુમ્બનું વળગાડેલું