________________
અ૮
દેશના મહિમા દર્શન એક પણ ચીજ નિકાશની પ્રતિબંધ વગરની કાઢે તમે આઠ ચી ભેગી કરે છે. ચાર બહારની–ચાર અંદરની. એ તે આઠ ચીજો નિકાશના પ્રતિબંધવાળી મેળવીએ છીએ. ગુલામીમાં જીવન હોય ત્યાં સુધી તે શેઠના હુકમ પ્રમાણે કરવું જ પડે. સ્વતંત્ર જીવન થાય ત્યારે હિતાહિત જેવું પડે. જ્યાં સુધી કંચનાદિની ગુલામીમાં રહીએ ત્યાં સુધી આત્માનું હિત સાધી શકાતું નથી. નિકાશને પ્રતિબંધ કેને છે? તેને વિચાર નથી.
હવે પુણ્ય પાપની તે છૂટ છે ને? આપણે પાપને પ્રતિકૂળ ગણીએ છીએ તેથી પાપ કરવાને અંગે તે આઠ પર પ્રતિબંધ નથી, તે તે પાપ પર પ્રતિબંધ નથી ! અને તે તે નુકશાન છે. પાપને અંગે નિકાશને પ્રતિબંધ હોય તે તે ઉલટું સારું.
ભિખારી કરતાં પણ ધમને ભૂંડ ગણે. હવે રહ્યો ધર્મ –સમજવાની જરૂર છે કે ધર્મ શબ્દ પકડો છે. પણ પદાર્થમાં ધર્મ નથી રાખે. ધર્મ કરે પણ મારા શરીર, ખોરાક, ઈન્દ્રિયમાં, પૈસામાં, કુટુમ્બમાં અગવડ કંઈ નહીં આવે ? ધર્મ કર પણ તે આઠ ચીજ સાચવ્યા પછી જ ધર્મ કરે છે. ધર્મ એક જ ચીજ વહાલી છે અને નિકાશના પ્રતિબંધ વગરની ચીજ છે. વહાલી તે છે પણ રાખી છે કેટલી હદમાં !
ભિખારીને માટે કેઈ ભઠ્ઠી સળગાવતું નથી. કુટુમ્બ માટે રસોઈ થાય, ખવાય, પીવાય, ઢળાય, તેમાંથી વધે ને તે વખતે ભિખારી આવી ચડે તે તેને અપાય. આપણે આ ધર્મને ભિખારી કરતાં પણ ભૂડે ગણ્યો છે. સવારે ઉઠીએ, ઝાડે-જંગલ જવા આદિ વડે કાયા કુટુમ્બ વગેરે પ્રથમ તપાસીએ. પછી જે કુરસદ મળે તે ધર્મ કરે. તેને માટે ફુરસદ મેળવવી નથી. કુરસદને વખત મળે તે જ ધર્મ કરે છે. તેથી ધર્મને હજુ બરાબર સમજ્યા જ નથી. દુકાન–કુટુમ્બ–ણ માટે પણ ઉઘરાણું કરવામાં ફુરસદ હશે તે ઉઘરાણી જઈશુંદાવે કુરસદ હશે તે કરીશું એમ રાખ્યું છે? કંચન માટે ફુરસદ