________________
૩૦, આત્માનું સ્વરૂપ
[૨૪૫
હવે આ જગ્યા પર “તરવાર્થ શ્રદ્ધા સભ્યની એક જ જગ્યા પર બેલ્યા છે. બીજું લક્ષણ બોલ્યા નથી. હેમચંદ્રાચાર્ય મહારાજે બે જગ્યા પર સમ્યક્ત્વના લક્ષણ કહ્યાં અને ઉમાસ્વામિજીએ બે વખત ન કહ્યા એટલે તેઓ તે ડૂબી ગયાને? તત્વાર્થ શ્રદ્ધા
કેમ બેલ્યા? તત્વાર્થ સભ્યશવં કહેવું હતું ને? કાર= આત્માની નિર્મળતા અને મન વડે કરીને શ્રદ્ધા કરાય.-“શ્રદ્ધા પણ પકડી અને તેનાં સાધનભૂત આત્માની નિર્મળતા પણું પકડી? બન્ને પકડયાં. એવી જ રીતે બન્ને વસ્તુ આવી ગઈ આપર્યાપ્તા–અવસ્થામાં સિદ્ધ અવસ્થામાં સમ્યક્ત્વ રાખવું મુશ્કેલ પડે.
એવી રીતે કરવાહીનાં કિના ' જિનેશ્વરે કહેલા પદાર્થોને બેધ, જેને મન નથી તેને તે બધાને ખ્યાલ કયાંથી લાવશે? માટે અપર્યાપ્તા અને સિદ્ધ અવસ્થામાં આત્માનું સ્વરૂપ જ્ઞાન છે. સર્વ સાવધને ત્યાગ તે ચારિત્ર, પણ તે શરીરવાળાને, પ્રવૃત્તિવાળાને તે ચારિત્ર, પણ સિદ્ધ મહારાજાને પચ્ચક્ખાણ નથી, માટે આત્મા જ ચારિત્ર જ્ઞાન દર્શન-સ્વરૂપ રાખીએ તે બધી જગ્યા પર લાગુ થશે, માટે હેમચંદ્ર મહારાજને કહેવાની જરૂર પડી કે “આત્મા એ જ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર” તે પણ કેને? સાધુને. તેમના શરીરમાં તે સ્વરૂપવાળે આત્મા રહેલ છે. આ સમજી પિતાના ઉદ્ધાર માટે દેવ, ગુરુ, ધર્મનું આરાધન કરશે તે કલ્યાણ મંગલિકમાળા પહેરીને મેક્ષસુખને વિષે બિરાજમાન થશે.
TITI (