________________
ર૩. મનુષ્યકર્તવ્ય
[૧૮૯ ૨૪૨=૪, સાકરને ગળી કહેવામાં, કરિયાતાને કડવું કહેવામાં કોઈને મતભેદ નથી, પણ વિચારને મતભેદ ઠેકાણે ઠેકાણે છે. તેના જીવડાને મંદી થાય તે કૃત્રિમ છે. વેપારની રૂખ દરેક વખતે જુદી છે.
ઈન્દ્રિય વ્યવહારના વિષયમાં અકયામત રહે છે. વિચારમાં ઐકયતા રહેતી નથી. એક જ કુટુમ્બમાં એકને અમુક વેપાર કરવાને સૂ, એકને લાભ અને એકને નુકશાન. તેમાં મતભેદવાળા હોય છે.
તે શેઠે વેપારમાં ધન એયું. તેને અન્ન અને દાંતને વેર જેવું થયું. હવે શું કરવું ? જીવન, કુટુમ્બ ટકાવવાની મુશ્કેલી થઈ. અમુક શેઠ મારા કુટુમ્બને છે, તે સુખી છે, માટે હું તેની પાસે કંઈક માંગણી કરું. પછી તેનું શરણ લેવા માટે તેને ત્યાં તે આવે, ધનવાન શેઠે આ દરિદ્ર દશાવાળા કુટુમ્બીને છેટેથી જે. કાંઈક લેવા તે આવ્યે લાગે છે, તે તે યુક્તિ કરી લાંબો થઈ સૂઈ ગયો. દેવાની બીકે સૂતેલે જે. પેલા આવનારને એ ખબર નથી કે “મને દેખીને સૂવે છે.'
વિનય વશીકરણ છે.” મંત્રતંત્રના કાર્યો જે નથી કરી શક્તા તે વિનય કરી દે છે. આવનાર દરિદ્ર શેઠના પગ દાબવા લાગ્યું સૂતેલે શું ધારે છે? કેનેકર આવ્યું છે ને પગચંપી કરે છે. પા-અડધા કલાક થયે, એટલે પેલાએ ધાર્યું કે દરિદ્રી ગ જણાય છે, નેકર ધારી સૂતેલા શેઠે તેને પૂછયું-પેલ બેલા ગઈ?” આવનાર પામી ગયે કે “આ મને આવતે જઈ સૂઈ ગયું છે, અને મને બલા ગણાવે છે. આથી પગ દાબતાં દાબતાં બે કે એ બલા પગે વળગી છે. આ સાંભળી શેઠ ચમક્યા. તે સમજી ગયે કે-કપટ ખૂલ્લું થયું છે પછી તે બેઠે થયે.
તારામાં ને મૂર્ખમાં આંતરું કેટલું? પેલાએ આંતરું (શેઠ ને પિતાની વચ્ચે હતું તે) અંગુલીથી વેંતથી ભર્યું. એક-બે-ત્રણ ને ચાર આગળનું. મારા ને મૂર્ખ વચ્ચે એક વેંત ને ચાર આંગળનું આંતરું છે.
મૂળ વાત પર આવીએ. લાખ ને કોડ વચ્ચે એક પૈસાનું આંતરૂં. ડાહ્યા ને ગાંડામાં આંતરું કેટલું ? જે વિચારને વિચારથી ગળે, તે ડાહ્યો અને વિચાર આવ્યા ને ગળ્યા વગર પ્રવૃત્તિ કરે તે ગાડે.