________________
૨૪૨]
દેશના મહિમા દર્શાન
૫૦૦ મહાર મેળવી. બીજીને થયુ કે હુ પણ મેળવું. ખીજીએ પણ ધ્રુવને આરાધ્યા. તે તુષ્ટમાન થયું.
તેણે કહ્યું: માગ.
તેણીએ કહ્યું: તેના કરતાં બમણુ' આપે.
દેવતાએ કહ્યુ-આપીશ. તો તેને ૧૦૦૦ સાનૈયા મળ્યા. પહેલીએ ફ્રી દેવને આરાધ્યા, અને તે કરતાં ખમણું માગ્યું. તે દેવે તે કરતાં અમણુ' આપ્યુ. એટલે ૨૦૦૦ મહાર મળી. હવે પડેલીએ ઈર્ષ્યાથી ખીજીની એ આંખ ફાડાવવા માટે પોતાની એક આંખ ફાડવાની માંગી, પેાતે આંખ ફાડાવી ઘરમાં ગ્રૂપચૂપ ભરાઈ રહી. ખીજીને થયું કે પેલીએ અપૂર્વ માંગ્યુ જણાય છે, એટલે હવે તે દેખાતી પણ નથી. ખીજીએ માંગ્યુ' એના કરતાં અમણું. શુ' મળ્યું ? એ આંખા ફાડવાનું માગ્યુ તે મળ્યું! એટલે કે-બંને આંખે તે આંધળી થઈ. ધારણાની અચેાગ્યતા હાવાથી દેવતાને આરાધવા છતાં કઈ દશા થઈ?
દરેક ધર્મોવાળા દેવાધિદેવની સેવા, પૂજા, આરાધના કરે છે, પણ ધારણાનું ઠેકાણું નથી. જૈનાએ આત્માનું સ્વરૂપ માની તેને વળગેલાં કઈ માની, તેને ક્ષય કરી નાખવાનું માન્યું છે; તે ધારણા ીજાને કયાંથી હાય ? કોઇ દર્શનમાં જ્ઞાન-દન-સત ન રોકનારુ કમ સાંભળ્યું ? જ્યાં આત્માના ગુણાની વાત ન હાય, જ્યાં તે કર્માંને ભેદવાની વાત ન હોય ત્યાં આત્મા ધારણા શાની કરે ? બીજા દેશનોમાં 4 ધમ કરવાથી લીલા-લહેર થાય,’ એમ સાંભળેા છે, પણ ક ક્ષય ક્યાંય સાંભળ્યા છે? તમારી ધારણા નક્કી કરા. દેવની સેવા, ગુરૂની ભક્તિ અને ધર્મની આરાધના કરતાં પહેલાં ધ્યેય નક્કી કરે. કને ખસેડવાનુ ધ્યેય નક્કી કરે.
આત્મા જ દન-જ્ઞાન-ચારિત્ર
ગ્રામૈય, શનશાનચારિત્રનિ। આત્મા એ કાંઈ બીજી ચીંજ નથી. દન, જ્ઞાન અને ચારિત્ર ત્રણ ચીજ જ આત્મા છે. હવે એમ તમને લાગે કે- આત્મા જ્ઞાનાદિક પણ અરૂપી, બહારથી દેવાદિનું આલંબન