________________
૩૦. આત્માનું સ્વરૂપ
[૪૧
"
‘હુ” એના ખુલાસો મેળવવા જઈએ ત્યારે શુદ્ધ ચિજ્ઞાન દસ્વરૂપી અસંખ્યાત પ્રદેશી આત્મા, એ જ ‘હું' એમ સમજાશે. એમ જાણ્યા પછી સ્વસ્વરૂપને મેળવવાની ઇચ્છા થાય. પદાથ ન જાણે ત્યાં સુધી મેળવવાના શુ? વૈશેષિકા, નૈયાયિકા, સાંખ્ય, શૈવા, વૈષ્ણવ, અને તમે આત્મા માના છે પણ ફરક શે ? ક્રક તો એ એક જ.
જૈના તમે આત્માને જે કેવળજ્ઞાન ચિદાન ંદસ્વરૂપ—જ્યાતિ સ્વરૂપ માનેા છે, તે તે લેાકાને ન માનવાનું. તમે ધર્મની દરેક ક્રિયા કરો તેમાં ધ્યેય કર્યુ' ? આત્માને જ્યેાતિસ્વરૂપ બનાવવાનુ. જિનેશ્વરની ભક્તિમાં, સામાયિક, પૌષધ, દાન વગેરૢ બધામાં ધ્યેય કર્યું ? શાસ્ત્રકાર જગ્યા જગ્યા પર કહે છે કે-સમકિત વગરની ક્રિયા નકામી. આ તો સક્તિની વાડ બાંધી. વાડામાં પૂરવા માગે છે.
મીડની જમીન ખરાબ નથી હાતી., વરસાદ ખરાખર વરસે છે, છતાં ખેતી કેમ નથી થતી ? એક જ કારણ કે–વાવેતર થયું ન હતુ તેથી એકલું ઘાસ ઊગે છે. અનાજ ઊગતું નથી કે જેથી લશે. સારી જમીન-વરસાદ થયાં છતાં વાવેતર ન થયું હાય તા લણવાના વખત ન હેાય.
જૈનધમ સિવાય બીજા ધ'માં દેવ, ગુરુ, ધર્મ અને આરાધના કરો, જાપ-તપ-ધ્યાન અધુ કરે પણ વાવેતર કયાં છે? વાવવાનું જ નથી. કયા ક્રેનની અંદર–મતની અ ંદર આ વસ્તુ જણાવવામાં આવી છે, કે-કર્માંની ગુલામી તેાડવા માટે તમારી ભક્તિ કરું છું? ખીજા દનમાં આ બુદ્ધિ કયાં છે. ? આ બુદ્ધિ ન હોય તેા ધારણા કયાંથી રહે? સિદ્ધિ અને બુદ્ધિની માગણી,
કલ્પવૃક્ષ કે દેવતા આગળ ધારણ કરવામાં ભૂલ થાય તેા ફળ મેળવવામાં મુશ્કેલી થાય. સુંદર ફળ મેળવવા માટે મુશ્કેલી પડે. કામ પડે તે અવળુ પણ થાય. સિદ્ધિ ને રિદ્ધિ એ એ ખાઈએ છે. પરસ્પર તે ઈર્ષ્યાખાર છે. એક ખાઇએ દેવતાનું આરાધન કર્યું" ને
૧૬