________________
ર૬, નીતિ-ન્યાયને જણાવનાર તે “નર
[૨૧૩
જાત પ્રજ્ઞા પરિગ્રહથી કામબુદ્ધિ થાય, પછી કોધ થાય. કૃષ્ણ મહારાજે કેટલી વખત સંગ છોડ્યો ? ત્યાગીનાં લક્ષણ-“તો રાતે મુમુક્ષુ છે ને? તેઓને પૂછે કે “મહાદેવ તેમ કયારે રહ્યા? કૃષ્ણજી રાધાથી છૂટા કયારે રહ્યા ? બચાવમાં લીલાને આગળ કરે. એટલે શું કર્યું ? લીલાના પડદા પાછળ આખા જગતને ડૂબાડવાનું. ગેકુળના બાળકના નામે જગતને ડૂબાડી દેવામાં આવ્યું.
એક જિનેશ્વર દેવ જ લીલાના પડદા ફાડીને ફેંકી દે છે. તેઓએ ત્યાગ-ધર્મ કહ્યું તેમ ત્યાગમાં રહ્યા છે. કહેણી રહેણી સરખી કરી હોય તે માત્ર જિનેશ્વરે. જિનેશ્વર સિવાય બીજા દેવ કહેણી-રહેણી સરખી રાખી શકતા નથી “ઉઠે રે... મુરારિ, તમારા વિના દહીંના મટકાં કેણ ફેડશે? ગોપીઓનાં ચીર કોણ ચારશે રે” આ વસ્તુ કેવળ બાઈઓ જ વેવલી થઈને બેલતી નથી, બાઈઓ તે આપણુમાં પણ “ગુરુજી બેલાવ્યા બેલે નહીં, તે કયાંથી વહેરાવીએ?” વગેરે બેલે જ છે ને? પરંતુ પરદર્શનમાં માત્ર કેઈક બોલે છે, તેમ નહીં, તેમના ધુરંધરેવિદ્વાને–તકશાસ્ત્રના પારગામી પણ બોલે છે કે
" नूतनजलघररूचये गोपवघूटिदुकूलचौराय ।
तस्मै कृष्णाय नमः संसारमहीरूहस्य बीजाय." તસ્મ કૃષ્ણાય નમઃ વિશ્વનાથ પંચાનન.” તર્કશાસ્ત્રને પ્રખર વિદ્વાન આમ કહે છે ! ગોવાળિયાની જુવાન સ્ત્રીનાં વસ્ત્રો એરનાર તરીકે કૃષ્ણને નમસ્કાર કરે છે ! જ્યારે જેનેએ રાગ-દ્વેષને જીતવારૂપે, એક્ષમાર્ગના પ્રણેતારૂપે જિનેશ્વરને દેવ માન્યા છે. બીજાને લીલાંના નાટકે કરવાં પડે છે-લીલાનાં પડદા નાખવા પડે છે, તેમ અહીં પડદા નાખવા પડતા નથી.
કેઈપણ મતમાં સીધે ઈશ્વરી સંદેશ છે? અષીઓએ અગ્નિ, વાયુમાંથી વેદ કાઢયા. અષીઓએ સીધા ન કાઢયા! ઈશ્વરી સીધે સંદેશે હેય તે માત્ર જિનેશ્વરના મતમાં છે. તેથી-જિનેન્દ્રપૂજા હવે જિનેશ્વર કેવી રીતે થઈ શકે? તે વગેરે અગ્રે.