________________
આત્માનું સ્વરૂપ
દેશના
૩૦
肉肉烧NBW&&WWFBI的限
( ૨૦૦૦ પાષ સુદી ૧૬ શુક્રવાર-વેજલપુર ) आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेः । यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥
કલિકાસ જ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજ ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–અનાદિકાળથી જે વસ્તુને ખ્યાલ છે, જે વસ્તુને દરેક ગતિ, ચાનિ, જાતિમાં આપણે ભૂલ્યા નથી. તેનું સ્વરૂપ જોવાને આપણે કાઈ દિવસ તૈયાર થયા નથી. એવી કઈ વસ્તુ છે કે–જે ચેાનિ, જાતિ ભવમાં હતી અને છે? ‘હું” એ વસ્તુ કયા ભવમાં—ગતિ-જાતિમાં ન હતી ? ‘હુ” સુખી, દુઃખી, સારા કે ખરાબ તેવા વ્યવહાર દરેક ગતિવાળાએ રાખેલા છે. પણ ‘ હું' એટલે કેણુ ? તેના કયારેય વિચાર કર્યાં? એક પણ તેવા ભવ, ગતિ, જાતિ નથી જેમાં ‘હું” ન હોય. ‘હું' સુખી-દુઃખી, દરેક ભવમાં રહેલું છે. પણ હું' એટલે કેણુ ? તા તુંબડીમા કાંકરા. ‘હુ'ના ખુલાસા અનંતા ભવ રખડયા તા પણુ હજુ મેળવ્યેા નથી.
6
'
હુ''નેા ખુલાસો નહીં મેળવનાર આત્મા, સંસારરૂપી સમુદ્રને તરી શકતા નથી. આસ્તિક મત વિચારીએ ત્યારે એક પગથિયુ ચડવાનું મળે. ચાહે નૈયાયિક, વૈશેષિક હોય. · હુ” એટલે આત્મા, એમ તે દરેકને ‘ હુ’શબ્દના અર્થ મળ્યા, પણ પદાથ કયાં છે ? હીરા ....હીરા,’ એમ છોકરો પાકારે છે, પણ હીરે શું છે, એમ સમજે ત્યારે ને? ચળકાટવાળા હોય, કીંમતી હાય તેમ સમજે, પણ પદાથ કયાં છે ? બચપણમાં હીરા....હીરા શબ્દ પાકારતા હતા. આગળ વચ્ચે ત્યારે હીરાનુ' સ્વરૂપ જાણ્યુ, તેમ દરેક જીવ અનાદિકાળથી હું....... એમ પાકારતા રહ્યો છે, પણ ‘ હું' એટલે કેણુ ? એ સમજ્યા ન હતા,