________________
ર૯. આત્માના પ્રકાર
[૩૩
મુનિપણું. કેવું? એક પ્રમાદી, બીજે અપ્રમાદી. નિશ્ચયવાળાને પ્રમાદી જીવનું મુનિપણું કામનું નહીં. તેને તે અપ્રમાદીનું મુનિપણું કામનું. નિશ્ચય સમકિત અપ્રમત્ત ચારિત્રનાં છે. નિશ્ચયવાળાએ અપ્રમત્ત ચારિત્ર ન આવે ત્યાં સુધી મિથ્યાત્વ માનેલું છે.
દીપક, રોચક અને કારક સમ્યકત્વ માનેલાં છે. દીપકથી હજારે રકમ લખાય, પણ દીવે એક પણ રકમ ન લખે. તેવી રીતે જે શાસનની ખબરદારીને લીધે શાસનમાં એક પદાર્થ અવળે કહેનાર નીકળે તે શાસન તેને સંઘરવા તૈયાર નથી.
એક અપેક્ષાએ જમાલી, મહાવીર મહારાજા કરતાં વધેલા ગણાય મહાવીરે એકલાએ દીક્ષા લીધી, જ્યારે જમાલીએ ૫૦૦ રાજકુંવર સાથે દીક્ષા લીધી. ભગવાને એકલાએ લીધી, જ્યારે જમાલીએ સ્ત્રી સાથે અને તે સ્ત્રીએ પણ હજાર કુંવરી સાથે દીક્ષા લીધી છે ! એ કેટલા પ્રભાવવાળે પુરુષ હોય? એની એક જ વાસના હતી કે
uો માં ” આટલુ છતાં એક “વાહમાને વાર ન માન્યું “ હે માન્યું, તેટલામાં જ આ શાસને તેને ખંખેરી ફેંકી દીધે !
૫૦૦ સાથે દીક્ષિત થનારા, ૧૦૦૦ સ્ત્રીઓને લઈને નીકળેલ સ્ત્રી સહિત દીક્ષા લેનારા ! તે જમાલીને અને તેની તે સ્ત્રીને બન્નેને ફેંકી દીધા! આટલી શાસનની ખબરદારી હોવાથી અવળે પદાર્થ કહેનાર અહીં નભતે નથી. અભવ્ય જીવ સાધુપણું પામેલા, છતાં શ્રદ્ધા ન હોય છતાં તેને પ્રરુપણ તે શાસનના આધારે જ કરવી પડે.
શાસનવિરુદ્ધ પ્રરુપણને આ શાસન, લગીર પણ સહન ન કરે. અભવ્ય અને મિથ્યાષ્ટિને શ્રદ્ધા ન હોય, છતાં જૈનશાસનમાં કહેલા જ પદાર્થોની પ્રરૂપણું વડે તે સંઘમાં કહે. તેથી અભ, પદાર્થોનું નિરૂપણ કર્યું કરે? શાસ્ત્રોમાં કહેલા પદાર્થોનું નિરૂપણ કરે. તે વખતે બીજા ને બેધ થાય, માટે તેને સમજાવનારને દીપક સમ્યકત્વ કહ્યું. મશાલીને પિતાને અંધારું. જેઓને જીવાદિક પદાર્થોની રુચિ થાય તેને સમકિત.- - -
વકીલને ધંધે આપણે વધારે કરીએ છીએ. હજારેના દાવા વકીલે