________________
૨૭. વિશ્વ બંધુત્વ
રિસર
ગોરનું તરભાણું ભરો.” પરંતુ તે ખરી કહેવત નથી. “વર વરે, કન્યા વરે પણ ગેરનું તરભાણું ભરે” એમ ખરી કહેવત છે. વર વર-વરની ફાવટના લગ્ન થાય કે ન થાવ એમાં ગોરને લેવાદેવા નથી. મારું તરભાણું ભર્યું એટલે બસ. તેવી રીતે આ જગત બીજાનું શું થાય તે જોવા તૈયાર નથી. બીજા સેંકડો છાનું સુખ ચાલ્યું જાય, પણ આપણું સુખની એક ક્ષણ પણ ચાલી જાય, તે જવા દેવા તૈયાર નથી. લાખ જીવના જીવનના ભેગે પણ આપણા ક્ષણના જીવનને આપણે ટકાવવાવધારવા માંગીએ છીએ.
આત્મવત્ સર્વભૂતેષુ સાંભળીએ છીએ. એ વાતને કેઈ શાસ્ત્ર નિષેધ કરતું નથી. બધાએ આ વાત એક સરખી રીતે કબૂલ પણ કરી છે; પરંતુ તે કબુલાત માત્ર વચનમાં. વર્તાવમાં સ્થિતિ કેવી છે? વર્તાવમાં આપણે આપણા સંબંધીઓને, નાતીલાને, દેશવાળાને, મનુષ્ય માત્રને-જીના જીવન માત્રને આપણુ જેવા ગણવા તૈયાર નથી. બલવામાં કેઈપણ “એ વચન જૂઠું છે, એ કબૂલ કરવા તૈયાર નથી, તેમ કહેવા તૈયાર નથી. માત્ર વર્તનમાં જ વાંધે છે. કયે આસ્તિક તેમ બેલ નથી? પણ પ્રવૃત્તિ વખતે કેઈપણ તેમ વર્તવા તૈયાર નથી ! પ્રસંગ આવે ત્યારે શી દશા ? ચોકસી જેવી દશા.
વણજારો વેપાર માટે દેશાંતર નીકળે છે. વણજારે માલ લઈને નીકળે. તેને પૈસા પૂરા થયા. હવે શું કરવું ? માલ રૂખ હોય ત્યાં વેચાય. પિતાને સેનાને દાગીને લઈ ચેકસીને ત્યાં ગયે. કહ્યું કે-આને તેલ કર. તે દશ તેલા થયા. “મારે સોનું તે વેચવું છે. મને તેની કિંમત આપ.” ચેકસીએ ૧૦ પૈસા તેલાના આપ્યા. પેલાએ પૂછયું કે-દાગીને સોનાને છે કે નહીં ? ચેકસી કહે-હા. વણજારે કહે કેતે પછી ૧૦ તેલાના ૧૦ પૈસા જ કેમ? અહીં સેનું સસ્તું લાગે છે, માટે બીજું કરિયાણું લેવા કરતાં પૈસે તેલે સોનું મળે તે આપણે તે લઈએ. એમ વિચારી વણજારાએ ચેકસીને કહ્યું-૧૦ રૂપિયાનું તેનું આપે. ચેકસી ના તેલે ને બે વાલ સોનું આપવા માંડ્યો. વણજારાએ કહ્યું–આમ કેમ? પેલે કહે–તમારા સેનાને ભાવ પૈસે તેલ અને મારા