________________
૨૨૪]
-
દેશના મહિમા દર્શન
વાંકી કરી હતી તેવી વાંકી દેખી. હવે તેને પલટ એટલે શું થયું? પ્રતિબિંબ હતું તેને પલટ થયે કાચને પલટે નથી થયે. પ્રતિ બિંબના કારણે વિશિષ્ટતા ફરી, પરંતુ મૂળ વરતુ ન ફરી.
આંગળીમાં મૂળ વસ્તુ ફરી નથી. આંગળી પિતે સીધી વાંકી થાય, પણ આંગળી કાયમ રહે. તેમ સિદ્ધ ભગવાનમાં કાલકના પદાર્થો પ્રતિભાસિત છે. અત્યારે સિદ્ધ ભગવાન મારે હાથ ઊંચો છે તે જ્ઞાનવાળા છે. એ જ હાથ નીચે કરતાં નીચા હાથના જ્ઞાનવાળા થયા, સિદ્ધ ભગવાનનું જ્ઞાન તે પ્રકારનું છે. આમ સિદ્ધ ભગવાનમાં પણ શેયના પલટા દ્વારા જ્ઞાનને પલટ થાય છે. જ્ઞાન દ્વારા પરિવર્તનપણું સિદ્ધમાં પણ રહે છે, તેથી અતિ-સાત નતિ tત સાતમા આ શબ્દમાં ગત ધાતુ “સતતપણે જવું” એ અર્થમાં છે. સતતપણે જવું, એટલે કે કેઈપણ કાળે તેના પરિવર્તન સિવાયને નહીં.
આ બધી વસ્તુ જણાવવા માટે આત્મા શબ્દ રાખે. તું એક સ્વભાવવાળ નથી. ચેતન, દ્રષ્ટા, ક્રિયા સ્વભાવવાળ નથી. જ્ઞાતા દ્રષ્ટા કરી શકતું નથી. જવાવાળો-પરિવર્તન પામવાના સ્વભાવવાળો પદાર્થ છે, ગુણ નહીં. ગુણવાળો છે અપરાપાર પરાવર્તાને પામનારે એ આત્મા હું” શબ્દથી વાચે છે. તે અર્થને ખ્યાલ આવે ત્યારે મૂંઝવણ મટે.
બાદશાહને છેલ્લે હુકમ સિકંદર બાદશાહ મરવા પડશે. ચારે બાજુ સરદારે, હકીમ, ભંડારીએ બેઠા છે, કુટુમ્બ પણ છે. (મર્યો તેને જન્મવાનું થાય, ન થાય તેમાં શંકા. મેક્ષે જાય તે મરવાનું ન થાય. જાતજી દિ ઘુવં મૃત્યુ જન્મેલાનું મૃત્યુ ચોક્કસ છે. જન્મેલે મર્યો નથી તેમ બન્યું નથી. ગમે તેવા સામર્થ્યવાળા પરંતુ મરણ આધીન તે બધા જ છે. સમ્યકત્વનું લક્ષણ ફેરવતાં કહે છે કે જન્મને ભય હે, મરણને ભય આવ, તેમાં નવું નથી. મરણને ભય નકામે છે. જન્મને ભય રાખવો જોઈએ. જન્મેલો કે મરણને ખસેડી શકે નથી, માટે સમક્તિી જન્મથી ડરે. સંસારમાં હું જન્મ નહીં. જન્મેલાને