________________
૨૬. નીતિ-ન્યાયને જણાવનાર તે ‘ન
[૧
ખાલી ગયા તેમાં અમને કેવું થયું હશે? મૂર્તિને નહીં માનનારાને આમ થયું' તે માનનારાની લાગણી દુભાય કે નહી ??
પેલે કેાર્ટીમાં નાદાન ઠર્યાં. પાતાના માટે મૂર્તિનુ ં ખરુ, માત્ર તમારા માનેલ દેવની મૂર્તિ માટે તે આ સમાજીને વાંધા છે! આ વાત એક બાજુએ મૂકીએ. તેએ મૂર્તિને નથી માનતા પણ પરમેશ્વરને તે માને જ છે. પરમેશ્વરને માનવામાં બે મત નથી. તા ક્રક ક્યાં છે? જૈન-જૈનેતરના દેવ, ગુરુ, ધર્મ,
ભાટ અને ચારણુ એ જતા હતા. એમાં વાત થઇ. ચારણુ ગાવાવાળા-ભાતને ચીડવવા માટે ખેલ્યા કે–ભાટ ભાટ ભાટુડા, ગળે બાંધે ચાટુડ.' ભાટને થયું કે-મારી મશ્કરી કરી,' આ તા ભાટ-ચારણની જાત. ભાટે કહ્યું ‘ચારણ ચારણ ચારણીએ, ગળે માંધ્યું ઘંટીનું પૈડું !
કહેવાનુ તત્ત્વ કે–ભાટ, ચારણનું અનુકરણ કરવા ગયા, પણ ચારણની ચતુરાઇ કયાંથી લાવે ?
ધ્રુવતત્ત્વ માનવામાં દુનિયાએ તમારું અનુકરણ કર્યું, પણ તત્ત્વ કયાંથી લાવે ? તેમણે ધ્રુવ માન્યા કેવા ? જન્મ આપનારા. તેને દેવે જન્મ આપ્યા ! સાક્ષાત્ જન્મ આપનારને ન માનતાં કલ્પિત જન્મ આપનારને માનવા તૈયાર થયા. વરસાદે વનસ્પતિ તૈયાર કરી, ખેડૂત ખારાક તૈયાર કરે છે, તે પ્રત્યક્ષ વાત છે. સૂર્યની ગરમી વરસાદને તૈયાર કરે છે, તે તૈયારીમાં જવુ' કે આ તૈયારીમાં જવુ? આંધળા કર્યાં તે પરમેશ્વરે, ને દેખતા કર્યાં તે ડૉકટરે ? તો દેવ તો પરમેશ્વર, પણ ડૉકટર મહા પરમેશ્વરને
આવી ભૌતિક–કલ્પિત વાતો કરી. પરમેશ્વરને માનવાનુ શરુ કરવું પડ્યું. કેમ ? પરમેશ્વરના માર્ગમાં તેમના ગુરુથી આવી શકાય તેમ ન હતું. અહીં તે પરમેશ્વરને મનાય કે—જે આત્માની પરમ દશાએ પહેાંચ્યાં હોય. તેવી તાકાત ત્યાં તેમણે કયાંથી લાવવી?
તેનાં દર્શીનમાં વિષય-કષાય, આરભ, પરિગ્રહ, કષાયા ત્યાગવાની બુદ્ધિ થાય ત્યારે મિચારા જિનેશ્વરને માને ને ? ભાટ ચકાર ન હતો,