________________
૧૦]
દેશના મહિમા દર્શન
જિનેન્દ્રપૂજા. દરેક દર્શનકાર દેવ-ગુરુ-ધર્મને માને છે. ત્રણ તત્વને ન માને તે દર્શન જ નથી, આર્યસમાજને પરમેશ્વર તે માનવા જ પડે, તેઓ ભૂલ્યા મૂર્તિમાં-અર્ધા મુસલમાનને સંસ્કાર, મુસલમાન અને હિન્દુમાં મૂર્તિ અને વર્ણાશ્રમને ફરક. પેલાએ હથિયારથી મૂતિ તેડી. આર્ય સમાજીઓએ વાગબાણથી વર્ણાશ્રમ બગા. જેવું મુસલમાનોને મૂર્તિ પર ઝેર, તેવું જ આર્યસમાજીને પણ મૂર્તિ પર ઝેર. આર્યસમાજી કાંચીમાં ગયે. હનુમાન વગેરેની મૂર્તિ પર ટીકા કરે છે. કહેવા લાગે કે-હનુમાન-રામની મૂર્તિ ઉપર ચડાવેલ હાર ઉંદર તાણી જાય તે મૂર્તિ તમારું શું ભલું કરશે ? એ મૂતિ તમારું શું કલ્યાણ કરશે? સનાતનીઓ પણ ત્યાં આવ્યા હતા. સનાતનીની સભાએ મળી એક કિસ્સો કર્યો. કાલે આમ કરે. આમ કરાંચીમાં બનેલું.
મૂતિની માન્યતા, દયાનંદજીની સારી છબી ફક્કડ મઢેલી હતી, તે છબીને ગધેડાને પૂંછડે બાંધી તેથી ગધેડે કૂદાકૂદ કરવા લાગે. સાથે સનાતનીઓ ઢેલઝાલર વગાડતા હતા. દયાનંદજીની છબીને લાતે વાગી. જેમ જેમ ગધેડો દેડે છે તેમ તેમ લાતો વાગે છે. પેલે આર્યસમાજ ઉતર્યો છે, ત્યાં ગધેડાને લઈ ગયા. પેલા આર્યસમાજીએ આ દેખીને ફરિયાદ કરી મારા ગુરુનું અપમાન કર્યું. સનાતની મહેમાને કોર્ટમાં બોલાવતાં હાજર થયા.
કેટે પૂછયું–તમે આ રીતે સરઘસ કાઢ્યું હતું? સનાતનીઓએ કહ્યું-હા.
કેર્ટ કહે–દયાનંદજીની છબી ગધેડાના પૂંછડે બાંધી હતી? પછી તે ગધેડાને ઢોલ વગાડી ચમકાવ્યું હતું ?
સનાતનીઓ કહે-સાહેબ! પહેલાં એમને પૂછવું જોઈએ કે તે ફટાને માને છે? દયાનંદજીનું નામ તે અમે તે સરઘસમાં નથી બેલ્યા. પછી તે ઉશ્કેરાયા કેમ? પિતે ફેટાને માને છે કે મૂર્તિને માને છે? ફેટાને ચાહે તે થયું, તેમાં તેને શું? મૂર્તિને માનતે નથી છતાં તેને આટલું દુઃખ થયું તે કાલે રામચંદ્ર ને કૃષ્ણની મૂર્તિ માટે તે