________________
૨૦૮]
દેશના મહિમા દર્શન
જીને ઘરમાંથી ઊભા કરશે. તે દિવસે સારા કર્મવાળાને બેસ્તમાં અને ખરાબ કર્મ કરવાવાળાને જખમાં મેકલશે, તેમ તેઓ પણ માને છે.
ક્યામતના-ન્યાયના દિવસને માને તે મુસલમાન દેખમાં નાખશે તે તે ઠીક, પરંતુ તેઓ પાછા તેમાંથી નીકળશે કયારે? જખમાંથી નીકળશે કયારે ? તેમ પૂછો તે ખાસડું લઈ તે ઊભું થાય ! કેમ? બેસ્ત અને દેજખ પછીની અવસ્થા તેમના ગુરુએ કહી નથી. સ્વર્ગ, નરકમાંથી નીકળવાનું કે તેમના ગુરુને પૂછી શકે નહીં. તે એ લોકોની માન્યતા.
તમારી માન્યતા “મવાત્મવં હિંveતે તિ : એ છે. એક ભવથી બીજે–ત્રીજે-થે ભવે તેમ હિન્ડયા (ચાલ્યા) જ જવાનું માને તે હિન્દુ હિન્દુના મત પ્રમાણે આત્મા મુસાફર છે જ્યા સુધી મોક્ષ ન મળે શિવન જાય, ત્યાં સુધી તેને એક ભવથી બીજે ભવ ચાલ્યા જ કરવાનું. આત્માને એવું માને તે હિન્દુ, મુસાફર તરીકે આત્માને માનનાર હોય તે હિન્દુ, ચાહે શૈવ હો, વિશુ હોય, તેઓ તમારાથી જુદી માન્યતાવાળા છતાં આત્માને હિન્ડના માનનારા છે.
હવે તમે અનેક જન્મની વાતો કરે એટલે તે (મુસલમાને ) ચીડાય. તેના પગમ્બરે-કે ઈસુએ આમ કહેલ છે. શું ? “ પેજ પૂત' મુદ્દો ચાલે ત્યાં સુધી ઠીક, દલીલ ખૂટે એટલે કોધથી તે પૂરે. તેથી મુસલમાને હિન્દુને કાફિર કહે છે. હિન્દુ શબ્દ આ આત્માને મુસાફર તરીકે ગણાવનારા હોવાથી એ લોકોને કહે ઝેર લાગે. તેથી હિન્દુ શબ્દને કાફિર અર્થ તે કહેવા લાગ્યા. આ અર્થમાં નહીં જે જ ભાગ ઉતારે છે. તેવી રીતે “નર’ શબ્દ પણ પ્રસિદ્ધ જ છે, છતાં “નર શબ્દના અર્થમાં કેઈ ઉતર્યા નથી. જાતિભેદને અંગે નરનારી શબ્દ રાખ્યા છે. મૂળ ભેદને વિચાર કર્યો જ નથી.
એક વાત ખ્યાલમાં લેજે. દેવતવ, ગુરુતત્તવ અને ધર્મતત્ત્વની બાબતમાં દર્શનકાર વચ્ચે મતભેદ હોય, પરંતુ ગણિતમાં જાતિભેદ સ્થાન નથી. આચારમાં-રિવાજમાં જાતિભેદને સ્થાન છે, પણ ગણિતમાંહિસાબમાં તે ભેદને સ્થાન નથી. તેવી રીતે દેવગુરુધર્મ ત્રણેનાં સ્વરૂપને અંગે દર્શનકારે વચ્ચે મતભેદને સ્થાન છે, પણ વ્યાકરણ, કોષ, કાવ્ય તેને અંગે દર્શનભેદ-જાતિભેદને સ્થાન નથી.