________________
નીતિ-ન્યાયને જણાવનાર
8 શના કૂકે તે “નર D*888***88%88%863****** *** (૨૦૦૦. માગશર વદી પ્રથમ ૬. ગુહ્યાન ઉપાશ્રય, ગોધરા.)
હિદુશબ્દની વ્યાખ્યા. શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–જાંબુડાને ઝાડે જાંબુ જ પાકે. કેરી જાંબુડાને ઝાડે ન પાકે. જેવું ઝાડ હોય તેવું જ ફળ થાય, તે નિયમ છે. તે નિયમાનુસાર જણાવે છે કે-તમે પણ વૃક્ષ તરીકેનું મનુષ્ય જન્મરૂપ વૃક્ષ છે. મનુષ્યભવ એક વૃક્ષ છે. નારકી, તિયચ, દેવતાને ભવ એ વૃક્ષ નથી. તે ભને વૃક્ષ ન કહ્યા ને મનુષ્ય ભવને જ વૃક્ષ કેમ કહ્યું?
નર” શબ્દ જાહેર છે પણ એ દુનિયામાં જાહેર “નર’ શબ્દને અર્થ કેઈને ખબર નથી.
હિન્દુ’ શબ્દથી કોઈ અજાણ્યા નથી પણ તે શબ્દને અર્થ ખૂણે ભરાઈ ગયું છે. મુસલમાનોને “હિન્દુ શબ્દનો અર્થ કાફર તરીકે કરે પડે છે. મુસલમાને વચમાં રહેનારા. તુર્કસ્તાન, ઈરાન, કાન્સ, પિટું ગીઝ પણ હિન્દને ભાગ છે. આથી તેઓએ શત્રુ તરીકે હિન્દુ શબ્દ બદલ કાફર શબ્દ નથી વાપર્યો. નહીંતર યુરોપીયને માટે પણ કાફિર શબ્દ વાપરત. તેઓ તે હિન્દુ શબ્દને જ અર્થ કાફર કહે છે. આમાં ખાસ કારણ એ છે કે તેઓ હિન્દુથી બહુ જ બળે છે.
મુસલમાનોને પણ પૂછોને કે--તમે પોતે હિન્દુ શબ્દ જાણે છે, તેઓને વ્યવહાર પણ જાણે છે, છતાં કાફર ગણે છે તેની જડ કઈ છે? તેઓ ખુલાસે નહીં કરી શકે. કારણ? તેને અર્થ કેઈના ખ્યાલમાં નથી. મુસલમાન, કીશ્ચિયન, યહુદીઓ એ સર્વ ધર્મવાળાએ ન્યાયના નામે કયામતના નામે એક દિવસ માન્ય છે સારાં અને નબળા કર્મ કરવાવાળાઓને ન્યાય આપવાને એક જ દિવસ માન્ય છે ! તે દિવસે બધા