________________
૨૪. શ્રાવકકુળની મહત્તા
૨૦૫
કરાને મન નહી. છતાં પ્રભુનું દર્શન થઇ જવા માંડયું. ક્રમે કરીને તે શ્રાવક અને છોકરો બન્ને કાળ કરી ગયા, પૂણ્યને પલટો થયે અને તે છેકરા દરિયામાં માછલૢ થયા.
શાસ્ત્રકારના સામાન્ય નિયમ છે કે-એ આકાર સિવાય ખીજા બધા આકારના મત્સ્ય હોય. વલયાકાર અને નળીયા આકાર, એમ એ આકારના જ મત્સ્ય ન હેાય. મચ્છે (માછલા)ના આકારનો વિચિત્રતામાં આજે નવાઈ લાગે તેમ નથી. મદ્રાસ મ્યૂઝિયમમાં તે અનેક આકારમાં જોવા મળે છે. એવામાં પ્રતિમા આકારના મત્સ્ય છેકરાના જીવ-માછલાના જોવામાં આવ્યેા. તેને અપૂતા લાગી. તે તેને સાથે ખ્યાલ આવ્યા કે કોઇક જગ્યાએ આવા આકાર જોયા છે. એ તેથી જ છેકરાના જીવ માછલાને. જાતિસ્મરણ થયું.પછી તેણે પોતાના પૂર્વ ભવ જોયા. તેને લાગ્યુ કે—શ્રાવકને ભવ મીઠા હતા, આ ભવ કડવા નીકચૈા, તેના તેને પ્રશ્ચાત્તાપ થયા. વસ્તુ બગડયા પછી આપણી ભૂલથી તે વસ્તુ નાશ પામી હાય તા પશ્ચાત્તાપ થાય. તે ( છેકરા) માછલાને તે વખતે પૂર્વ ભવે મહારાજે જે એ કલાક કહેલું તે સ્મરણમાં આવ્યું, એટલે તે માછલાએ આત્મસાક્ષીએ તા લીધાં, અનશન કર્યુ અને તે માãા મરીને દેવલાકે ગયા
..
માબાપેાએ છોકરાઓને લેાકેાત્તર માગે રાખવા માટે ધર્મોનુ નિશાન સમર્પણ કરવા માટે કટિબુદ્ધ રહેવુ જોઈએ, તે જ શ્રાવક કુળમાં જન્મ્યા સફળ.
શાંમપાલકનુ` વંદન.
ઘોડા છાકરાને આપવા હતા તેમાં કૃષ્ણ મહારાજે શુ કહ્યુ ? ‘તેમનાથજીને પહેલું વંદન કરે તેને ઘોડા આપવે. તે અપૂર્વ ઘેાડે છે, વાસુદેવ સરખા ત્રણ ખાંડના સ્વામી પણ મારાં માળખચ્ચાં ધર્મોમાં જોડાય એવી તમન્ના રાખે છે. ઘરનાં છેકરાં માટે આ ઇચ્છા રાખી સામાયિક લે, અને તેમાં કહેા : આ કરશે તેને આ ચીજ આપીશ, તેમ રાખ્યું. પાસ થાય તો સાયકલ, ઘડિયાળ લાવી આપુ. પાસ થવાને જેવી તમારી લાગણી તેમાંની શતાંશ લેાકેાત્તર તત્ત્વ માટે લાગણી છે? આળી કરે તો હીરાકંડી આપું, તેમ કહ્યું છે ? પણ તેની દરકાર જ નથી. કૃષ્ણમહારાજ