________________
૨૪, શ્રાવકકુળની મહત્તા
[૨૦૩
આપે નહીં કે બતાવે જ નહીં તે બાપની કિંમત કેટલી ગણાય? આપણે પણ જૈનધર્મ રૂપી અપૂર્વ વિધાન મેળવ્યું. તે બાળકને ન સોંપી શકીએ, કેત્તર માર્ગ બાળકને ન મેળવી આપીએ, તે આપણું કુળમાં ને સ્વેચ્છના કુળમાં છોકરે જ , તેમાં ફરક ન રહ્યો. - તમારે ત્યાં જન્મેલો કેત્તર સંસ્કાર માગે છે. રાજાને ત્યાં છોકરે જન્મે ત્યારથી તે રાજ્ય માંગે છે. રાજ્ય ન મળે તે તેને હકક છીનવા ગણાય. શ્રાવકકુળમાં જન્મેલા બાળકે લકત્તર માર્ગ માગે જ છે. બાળકોને લેકોત્તર માર્ગ પર ન ચડાવે તે તેના હકક પર માતપિતા છીણી ફેરવે છે. તે છેકરે જમાઈને જે મિલકત લખી આપે તેવા બાપને જુલમી ગણીએ છીએ.
શ્રાવક વર્ગની આ ભાવના હોવી જ જોઈએ કે-મારા છોકરાને જેવી મારી દ્રવ્ય મિલક્ત મળે છે તેવી જ મારી ભાવ મિલકત પણ મળે. તેવી મારી ભાવ મિલક્ત પણ લેનારા તેઓ હોવા જ જોઈએ. પિતાના જીવનના ભોગે પણ ધર્મસંસ્કારને વારસે તેમને આપે.
શ્રાવકપુત્રને ભવાંતરમાં પશ્ચાત્તાપ એક શ્રાવક છે, ધર્મિષ્ઠ છે. છોકરો બધી કળામાં હોંશિયાર છે પણ “આ ભવ મીઠા તે પરભવ કેણે દીઠા એ અવગુણ છે. બાળકોમાં મીઠાશ ખાવા, પીવા, ઓઢવાની ટેવ હોય. નાસ્તિક બુદ્ધિવાળાને “આ ભવ મીઠા તે પરભવ કેણે દીઠા” હેય, વિચાર કર્યા વગર મનમાને તેમ બેલનાર આ છોકરો છે. તે વેપાર-ધંધામાં ચાલાક છે. શ્રાવકે જોયું કે–આ બધું ખરું. નિકાશના હું બાળકને પ્રતિબંધવાળી ચીજ આપવાને ને પ્રતિબંધ વગરની ચીજ નહીં આપવાનો. રેડા (મકાન વ૦) અને રૂપિયા, નિકાશના પ્રતિબંધવાળી ચીજ છે, તે આગળના ભવે નહીં લઈ જઈ શકાય. ધર્મ જ માત્ર પરભવમાં લઈ જઈ શકાશે.
દુનિયામાં બધે મતભેદ છે. જીવને કઈક માને, કઈક ન પણ માને, પણ મેળવેલું મૂકવાનું છે. તેમાં કેઈ ને મતભેદ નથી શ્રાવક પિતાને થાય કે મેળવેલી ચીજ મૂકી દેવાની છે તેને વારસો