________________
૧૯૮]
દેશના મહિમા દુશન
જેમ સરકારને હદબહારના ગૂનામાં નાઈલાજ રહેવુ પડે છે. એક વધ કર્યાં તે ફ્રાંસી, અને ૧૦ ગૂના વધના કર્યા તા પણુ એક જ ફાંસી. પણ ખાકી નવ ગૂનાનું શું?સરકાર દશ વખત ફ્રાંસી દેતી નથી. પહેલાં તેમાં છીડીવાળા કાયઢા હતા. પહેલાં ફાંસીની સજામાં ‘ગૂનેગારને ફાંસીએ લટકાવવે.' હતુ. એકવાર સારા શ્રીમતે ખૂન કરેલું કા'માં તેને કેસ ચાલ્યા. તેણે એરિસ્ટર ઊભા રાખ્યા. બેરિસ્ટર કંઇ ખેલે નહીં. મારે કંઇ નથી કહેવું.' કેસ સાબિત થયે. તેણે ક્રોસ પણ ન કર્યા. ચાજ કરી જજે તેને આરોપી ઠરાજ્યેા.
પેલેા શ્રીમંત સમજે છે કે મારા એરિસ્ટર મારા બચાવ કરશે, એરિસ્ટરે ના પાડી કે ' મારે કઈ નથી કહેવુ.' હવે કોને ઉપાય ન રહ્યો. શેઠ બેરિસ્ટરને કહે છે કે આ શું ?” શેઠને સજા થઈ. સા અમલમાં મૂકવાના દિવસ આળ્યે, શેઠને માંચડે ચડાવ્યો કે તરત એરિસ્ટર માંચડો તેાડી નાંખ્યા અને કહ્યુ “ વાંચે, કાયદામાં એમ લખ્યું છે કે-‘ગુનેગારને ફાંસીને લાકડે લટકાવવા.’ ખસ, લટકાવી દીધા. લખેલી સજાના અમલ થઇ ગયા.કાયદામાં‘મારી નાંખવા’ એમ નથી લખ્યું....
66
સરકારી હાદારા વીલે મુખે પાછા ગયા. પછી કાયદામાં સુધારો કર્યો કે-મરે ત્યાં સુધી લટકાવવેા.’ આમ પહેલાં છટકબારી હતી, તે વખતે દસ વખત પણ સજા કરી શકે. હવે તે છટકબારી વગરના ચોખ્ખા કાયદો છે. જીવ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી ફાંસીના લાકડે લટકાવવા,” તેમાં પણ કોઈએ દસનાં ખૂન કર્યાં, તેમાં એક ગુનાની સજા થઇ, બાકીનાં નવનું શું? ત્યાં સરકારની સજા ચાલી શકતી નથી. સાવરકરને ફાંસી દીધી ત્યાં તેણે કહ્યું કે આ જન્મ કે આવતા જન્મ માટે ? હું અનેક જન્મ માનનાર હિન્દુ છું.' એમ અહીં ગૂનાની સજા થઈ, પરંતુ આવતા જન્મ પણ તમારે માટે છે, આગળ અહીંયાની સરકારની સત્તા નથી; પરંતુ રાજાની ચારે ગતિમાં રખડાવવાની સત્તા છે.
•
અહીં આ પાંજરામાં રાખે, ત્યાં શરીરરૂપી પાંજરામાં રાખે તે જ સજા બજાવી શકે. ‘ફેફ્ળ પણ મનતે’ભલે શરીરરૂપી કની