________________
હિલ
ર૪. મનુષ્યભવરૂપી કલ્પવૃક્ષ કેદમાં રહેલો છે માટે ભવદુઃખ ભજે છે. આગને કઈ ઘણું મારતું નથી. લેઢામાં તે પેસે એટલે લેઢાની સાથે અગ્નિને પણ ઘણુ ખમવા પડે.
અગ્નિ ઘણુના માર શા માટે સહન કરે છે?
અગ્નિ લેઢામા પેઠો તેથી. આથી કહે છે કે-રમત મનાય આકાશની જેમ અનાશ્રયપણામાં–મેક્ષમાં મઝા છે. આકાશને ઘણ વાગતાં નથી કારણ કે તે કઈમાં પેસતું નથી. તે શરીરના બંધનથી નિરાળે હોય તે જન્મ, જરા, મરણદિ દુખ સહન કરવાનું હોય નહીં.
કપનાતીત સિદ્ધિસુખ આ મોક્ષ જે આપણી કલ્પનામાં પણ ન આવે તે કલ્પનાતીત મેક્ષ છે. એવું ફળ જેમાંથી મળે તેવું ઝાડ તમને મળ્યું. મનુષ્યભવરૂપ કલપવૃક્ષ મળ્યું. તેનું ફળ મેક્ષ છે. તેમાં કેવાં પ્રકારનું સુખ છે તે વચન–અગોચર હોવાથી અહીં અનુભવ બહારનું દૃષ્ટાંત બિભત્સ છે, પણ સમજવા લાયક હોવાથી તે અપાય છે.
બે છોકરીઓ ઠેઠ બાળપણથી બેનપણી હતી. કેનું ઘર કર્યું તે ન ઓળખાય. બે જણ એવી રીતે વર્તે કે પિતાનું જ ઘર છે. સૂવું, બેસવું વગેરે સાથે જ હોય. આવી બેનપણુઓ ક્યા ઘરની છોકરી છે તે ન વર્તાય-ન જાણું શકાય. બે જણ એ વિચાર કર્યો કે-આપણા માબાપ લગ્નની વાત કરે છે એમાં એવું છે શું? બન્નેમાં એક મેટી હતી અને બીજી નાની હતી. માટીનાં લગ્નની વાત કરે છે. નાની કહેલગ્ન માટે આટલે આડંબર કરે છે, તે તેમાં શું છે તે મને કહેજે.
મેટીનાં લગ્ન થયાં, તે સાસરે ગઈ. પતિસુખ અનુભવ્યું. પછી નાનીએ પૂછ્યું કે શું સુખી જે કે સખીપણામાં ભેદ નથી, આંતરે પણ નથી, પણ વાત જ અનુભવની, તે વચનના અનુભવથી બહાર છે. ત્યાં મોટી શું કહે?
આત્માના અનુભવની વાત હોય ત્યાં તે કેવી રીતે કહેવાય ? મહારાજ, મને મેક્ષ દેખાડે.” મોટી કાંઈ કહેતી નથી ત્યારે નાની કહે છે કે હવે તું આંતરે શીખી, હવે તારું હૃદય ચકખું નથી, પણ તે હૃદય બતાવી શકાતું નથી. એમ નાની સમજતી નથી, તેમ મેક્ષ