________________
૧૮૮]
દેશના મહિમા દઈન
વિદ્યા, જ્ઞાન, નથી, જેનામાં ગુણુ, શીલ, ધમ નથી, તેવા મનુષ્યનું ચામડુ આઢી જાનવરરૂપે ક્રૂ છે, ભલે, મનુષ્યરૂપે હાવા છતાં ખરેપરતે જાનવરરૂપે છે. આ મૃત્યુલેાકમાં તેવા મનુષ્યા પૃથ્વી પર ભારભૂત છે.’
વિદ્યા દરેક મેળવે છે, ભીલ પણ પેાતાને લાયક કળા પેાતાના કરાને શીખવે છે. જીવનિર્વાહની કળા, ચાર-શિકારી-જુગારી પેાતાનાં છેકરાઓને શીખવશે. ચારા ભાઠ હાતા નથી, જુગારીએ મૂર્ખા હોતા નથી, તેએ ચાલાક માણસેાહોય છે. તે ગૂનાડા કરીને પકડાતા પણ નથી, તે પણ આપણે તેને વિદ્યા કહેતા નથી. કેમ ?
સા વિદ્યા યા વિમુક્તયે-તે જ વિદ્યા કે જે આત્માના બંધનાને છેડાવવાવાળી થાય. કમ ને છેડાવનારીન હાય તે વિદ્યાવિદ્યા નથી. જે મેાક્ષ માટે થાય, તેજ અને તેનું નામ વિદ્યા. તે વિદ્યા મળે જ મનુષ્યપણું, મેક્ષ મેળવવાની યોગ્યતા—શક્તિ, માત્ર મનુષ્યેામાં છે. નારકીએ ભયંકર દુઃખ વેઠે છે, લાંખી જિંદગીએ ધારણ કરે છે, પણ તેમને મેાક્ષની લાયકાત નહીં. દેવતા જે સમ પુણ્યશાળી ઠકુરાઈવાળા હેાવા છતાં તેમાં પણ મેાક્ષની લાયકાત નથી, તિય ચ અને નારકીમાં તે લાયકાત નથી. પણુ દેવતા પરાધીન નથી, શક્તિ વગરના વિવેક વગરના પણ નથી તે છતાં પણ તેઓ મેક્ષ કેમ ન મેળવે ? મનુષ્યા જ મેાક્ષ મેળવવાના ઇજારા લઈને કેમ બેઠા છે ?
આપણને આ પ્રશ્ન દેખીતી રીતે ગૂંચવાડાવાળા લાગશે. મનુષ્ય પાણીના પોરા અને ધાન્યના ધનેડા જેવા છે, પેારા પાણી વગર ન ટકે તેમ આ જીવન પાણી અને ધાન્ય વગર ન ટકે, તેની મેક્ષ મેળવવાની તાકાત શી રીતે ? દેવતા શી રીતે ન મેળવી શકે ? શક્તિ અધિકવાળા ને મૈાક્ષના અધિકારી આપણે તેમને ગણીએ છીએ. આ દરેક મતવાળાએ માન્યું છે. સવ` દેશે માનેલી તે ચીજ છે. અમે તે યુક્તિથી ચાગ્ય હાય તે જ માનવાવાળા છીએ. પરતુ સ્થિર બુદ્ધિથી તે વસ્તુ સમજો. ડાહ્યા અને ગાંડા વચ્ચેના ફરક
એક શેઠ સારી લક્ષ્મીવાળા હતા. કેઈ વખત રિદ્ર દશામાં આવી ગયા. ગણિતમાં, વ્યવહારમાં, ઇન્દ્રિયના વિષયમાં મતભેદને સ્થાન નથી.