________________
૧૭૦]
-
શના મહિમા દર્શન
શેરિયાનું દૂધ આંખનું ઔષધ બન્યું! ભલે વૈદ્યને પૂછયું કેમારી આંખ દુખે છે. વૈદ્ય કહ્યું કેથેરિયાનું દૂધ લાવી લગાડી દે. બિચારે તેવું દૂધ લગાડયું. આંખ મટી ગઈ! બીજે દહાડે કરીને ટેપલે ભરી બૈદ્યને ભેટ આપવા આવે. વૈધે કહ્યું: શાની ભેટ ? ભલે કહ્યું “કાલે દવા બતાવી હતી, થેરિયાનું દૂધ લગાડયું. આંખનું દુઃખ મટી ગયું. શૈધે આવેશમાં ખેરી દવા બતાવી અને તે બેટી દવાથી પણ સારું થઈ ગયું ! વૈઘને આશ્ચર્ય થયું. અને તેણે ભીલને કહ્યું-થેરી બતાવ, તેણે તે બતાવ્યું, એટલે તે ઉખડાવ્યું. ત્યાં કેટલાય વર્ષોની કેદની ઘીની વાઢી દટાઈ ગયેલી, તેમાં થેરીયાનું મૂળ ગએલું, તેનું દૂધ આંખે લગાડેલ, અને આંખ સારી થયેલ! તે તે ભવિતવ્યતાથી આંખ સારી થઈ. નહીંતર થેર, આંખનું ઔષધ નહીં.
જિંદગીના છેડા ભાગ સિવાય, જિંદગી સુધી જેના હાથ લેહીથી ખરડાયેલા રહેતા, એ નાસ્તિક પ્રદેશ રાજા હતો, તે મરીને સૂર્યાભદેવ થયેલ. પરંતુ બોલતા બેલીએ કે-ધર્મ શૂરા, તે કમેં શુરા, આ વાકયને “તે ધર્મે શૂરા” એમ ઉલટાવીને લે. કમ્ શૂરાને બચાવ ક્યારે? ધર્મે શૂરા થાય તે જ. કમેં શરા થનારાનું ઓસડ એક જ ધર્મે શૂરા થાય તે જ એક એસડ. આપણે જિંદગીઓ સુધી ધર્મારાધના કરીએ, પરંતુ વસ્તુ નજર આગળ રાખે.
કેટલાય વર્ષના બનાવી છે તે આશય થયું અને
એ સૂર્યાભ, પ્રદેશના ભવમાં જીવને, પુણ્ય–પાપને, દેવગતિ, નરકગતિને નહીં માનનારો હતે. એવાની સ્થિતિ વિચારો. ઘરની રાણું ઝેર દે છે! ઝેરે ન મરે તે ગળે નખ દે છે ! દુનિયાદારીમાં બાકી શું ? પિતાની રાણી ઝેર દે છે ! વખતે ઝેરમાં ઉપચારથી બચી જાય તે માટે ગળે નખ પણ દે છે ! આ સ્થિતિમાં પ્રદેશ રાજા, પિતે ખામેમિ સવે જીવે” સૂત્રનું શરણ લે છે! તેમાં પણ વિશેષ કરીતે સૂર્યકાન્તાને ખમાવું છું, એ ભાવનાને આગળ કરે છે.
1. આપણે બધાને મિચ્છામિ દુકકડ દઈએ ને વેર-વિધિ થયા તેને ન ખમાવીએ તો કઈ સ્થિતિ? પરિણતિ થારીયાનીજને ? પ્રદેશો