________________
રર, મૌન એકાદશીનું પર્વ
૧૮૩ પણ પ્રરૂપણ તે મેક્ષ ને તેના સાચા માર્ગની જ કરવી પડે. શાસનથી વિરુદ્ધ અભવ્ય પણ ન બેલે, માટે જ તેઓને મોક્ષની માન્યતા નહિ હેવા છતાં સંવર-નિર્જરાને મેક્ષનાં કારણભૂત કહેવાં પડતાં. સાંભળનારાને માર્ગનું ભાન થાય તેના કારણભૂત અભવ્ય કે મિથ્યાત્વીનું વચન તે દીપક સમ્યકત્વ.
પ્રભુનું વચન પોતે માનનારે થાય તે રેચક સમ્યક્ત્વ. વાતેનાં વડાં કરવાનાં; તાવડી મૂકવાની નથી. વડાની વાતે કરવામાં તેલ કેટલું જોઈએ? તેવી રીતે રુચિવાળું સમ્યકત્વ, તે કિયામાં કંઈ પણ નહીં. કારણ સભ્યત્વે શ્રદ્ધા પ્રમાણે જ કિયા કરવાને તૈયાર થાય. સંવરનિર્જરાનાં જેટલાં કારણે જાણે, તેટલાં આ કરે, બંધ આશ્રવને છાંડે. આમ કારક સમ્યફવી, બંધ-આશ્રવ-સંવર–નિર્જરાને છેડવા અને આદરવાવાળી ક્રિયાની રુચિવાળે અને કરવાવાળે હેય.
આમ સમ્યક્ત્વ ત્રણ પ્રકારનું છે, તેને અંગે શાસ્ત્રકાર કહે છે કેકારક સમ્યકત્વ, તે મનપણું-મુનિપણું. મુનિપણું તે જ. એમ બંને એક બને. હવે મુનિ પણું શું ચીજ છે? માથું મુંડાવવું, ઓ લીધે તે મુનિપણું? તમને ઘણા કહેવાવાળા છે કે-મન ઠેકાણુ વગર એટલે શું? તે તેને કહેવું કે-તે સમ્યક્ત્વ. તેવુંય તારે કરવામાં શી હરક્ત છે? કે મનને બહાને ઢગ છે? મનને વશ કરવાના નામે ક્રિયાને લેપનારા ઘણા છે.
જે સમક્તિ તે જ મૌન. મુનિપણમાં અને સમકિતમાં ભેદ નથી. જે મુનિ પણું તે જ સમતિ. નિશ્ચયવાળા તે નિશ્ચયના નામે પડયા છે, મુનિપણું લીધું નથી, તેને હજુ વ્યવહારથી સમકિત છે. નિશ્ચય તે કર્યાને જ ગણનાર છે, નિશ્ચય વગરના પડેલા છે, મુનિપણાનું સ્વરૂપ કહે છે, મુંડાવવું વગેરે મુનિપણનું ચિહ્ન છે, સ્વરૂપ નથી. તે ચિહ્ન કેવળજ્ઞાનીઓને મંજુર છે, નહીંતર નવતત્ત્વમાં ભેદે જણાવતાં સ્વલિંગે સિદ્ધ થયા છે, એમ શું કામ જણાવ્યું ? ત્યાં એઘા વગેરેને સ્વલિંગ ગમ્યું.
અનંતજ્ઞાનીઓએ ત્યાગને સ્વલિંગ ગણાવ્યા છે, ત્યાગ મોક્ષનું લિંગ છે. તેને મૂકી દઈએ, તો નિશ્ચય વગરને અગ્નિ કે? ત્યારે