________________
રો.
દેશના મહિમા દર્શન
સ્થલ દષ્ટિથી જમાલી સાચા લાગે અને મહાવીર ભગવાનનું વચન સંદેહવાળું લાગે. કર્યાનું વચને ટંકશાળી કહેવાય. તે પછી મહાવીર ભગવાન કાચું કાપનારા ને? એક વાત ધ્યાનમાં રાખવાની. કલસા તલવાનાં કાંટા હોય, તેનાથી હીરા મોતી ને તેલાય, બારીક દષ્ટિવાળા ન હોય તે તેવું વિચારે. સૂમ દષ્ટિથી વિચારનારાને જ મહાવીરનું વચન સાચું લાગશે. -
જેન શાસનને સિદ્ધાંત રેડીયે. જે સમયે આશ્રવ-સંવરનાં પરિણામ, તે જ સમયે આશ્રવનું આવવું ને સંવર રોકાવાનું. બંધના પરિણામને સમય એ જ બંધ થવાને સમય, આશ્રવને જે સમય તે જ સમયે પરિણામને નિર્જરાને પરિણામ જે સમયે તે જ સમયે, નિરા. એક સમયમાં કર્યું ને કરું છું, તે બે વિભાગ કહ્યા છે. એક બારીક ભાગ સમયકાળને તેને પહેલે અને પછીને ભાગ ન કહેવાય. તેમ સમયમાં આરંભ સમાપ્તિને ભાગ જ નથી.
આરંભકાળ તે જ નિકાકાળ. નિકાળ તેજ આરંભકાળ. સેકન્ડમાં પહેલી સેકન્ડ અને છેલ્લી સેકન્ડ છે પરંતુ જેમાં આદિ સમાપ્તિ ભાગ જુદો ન પડે, તેમાં ક્રિયા અને નિષ્ઠાકાળ જુદા ન હોય. આ વાત આટલે જ રાખીએ.
જમાલિએ “કડેમાણે કડે ન કહ્યું “કડે કડે” કહ્યું. જાણે કે ન માન્યું, તે ખાતર તેને સંઘ બહાર મૂકવામાં આવ્યું. એક વચન ન માનવાથી જમાલિને સંઘ બહાર કર્યો. પ્રભુ મહાવીરે દીક્ષા લીધી ત્યારે સાથે કેઈ નહીં અને જમાલિએ દીક્ષા લીધી ત્યારે તેની સાથે દીક્ષા લેનાર ૫૦૦ તે રાજકુંવર ! જમાલિએ દીક્ષામાં કુટુમ્બને સાથે લીધું. તેની પત્ની એ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી ! જેની સ્ત્રી (પ્રભુની પુત્રી) પતિના પક્ષ તરફ છે. પિતા (મહાવીર)ને બદલે પતિના પક્ષમાં રહે છે! તેવા તે જમાલિને ભાણેજ ગણો કે જમાઈ ગણે, તેવાને પણ એક વચન ન માન્યું, એટલે સંઘની બહાર કરવામાં સકેચ ન રાખ્યું. આ બારીક દષ્ટિનું વચન ન માન્યું, તે તેવા જમાલિ સરખાને પણ શાસન બહાર કાઢે !
આટલું બધું સંઘ અને શાસનનું નિશ્ચલપણું હોવાથી, અભવીને