________________
દેશના
મનુષ્યકર્તવ્ય
મહાનુભાવ! આજને વિષય “ મનુષ્ય કર્તવ્ય” નામે રાખે છે. આ જીવ જે જે જાતિમાં જન્મે છે, તે તે જાતિનાં કર્તવ્ય, વગર ઉપદેશે કરે જ છે. બકરીના જન્મમાં જન્મેલે જીવ તેનાં કર્તવ્ય કરતે કરતે મરે છે, પાડા, ઊંટ, ઘેડા વગેરે પિતાનાં કર્તવ્ય કરીને જ પિતની જિંદગી પૂરી કરે છે. કોઈ પણ કર્તવ્યહીન હેતું નથી. જીવન ટકાવવું, દુઃખથી દૂર રહેવું, સુખ તરફ દેવું, આ કર્તવ્ય દરેક કરે છે. તેમાં ઉપદેશની જરૂર પણ પડતી નથી.
જાનવર કેના ઉપદેશથી પિતાનું કર્તવ્ય કરે છે? તેના કર્તવ્યનું ભાન પિતાની મેળે જ મેળવે છે, તે મનુષ્ય સરખી જાતિને કર્તવ્ય માટે ઉપદેશ શો માપવાનો? બીજાના જીવન માફક પિતાનું જીવન વહેવાનું જ છે. પછી તમારે કર્તવ્ય શા માટે? મનુષ્યને જ કેમ? દરેક પ્રાણુઓને કર્તાય રહેલાં છે. મનુષ્યપણું કર્તવ્ય કરવાનું જ છે. તેમાં ઉપદેશની જરુર નથી. “સ ઘાત પાથ ઉપર વા, ગેઇનથિને વાવમુવીરચંતે -કાં તો વાયુને રોગ, કાં તે ભૂત વળગેલું છે, કેને? શ્રોતા અર્થી ન થયે હય, શ્રોતા જિજ્ઞાસાવાળે ન થયે હોય ને તેને સમજાવવા માંડે !” ત્યાં અર્થીપણું નથી.
શ્રોતાનું અથાણું ન હોય ત્યાં સુધી તેને ઉપદેશ કરનાર વતા વાયુના રેગવાળે છે કે તેને ભૂત વળગેલું છે. મનુષ્ય સ્વાભાવિક તથાકય કરવાનું છે. ઉપદેશ દે કે ન દે.
બાળકને રડવાનું કોણે શીખવ્યું ? સુખમાં રાજી થવું, દુઃખમાં દિલગીર થવું તે બાળકને પણ શીખવવું પડતું નથી. એ જ્ઞાન ગર્ભ સિદ્ધ છે. એક બાઈને આઠ મહિનાને ગર્ભ થયો છે, હાથ બહાર નીકળી ગયે છે. શહેર હતું. ડેકટર ભેગા થયા. હવે ત્યાં છોકરા ! હાથ અંદર ખેંચી લે” એમ કહેવાથી છોકરે હાથ અંદર ન ખેંચી લે. કેમ?