________________
૨૨. મૌન એકાદશીનું પર્વ
[૧૮૧
શબ્દને અંગે વિચાર્યું. એ સંબંધી જ્ઞાન રામ લક્ષમણ સાથે ફરનારા હોવાથી, રામનું નામ યાદ કર્યું એટલે લક્ષમણનું પણ સ્મરણ થાય. તેમ અહીં મૌન શબ્દને પારિભાષિક શબ્દ પણ સમજવું જોઈએ.
કેઈક કહેનાર નીકળે કે શાસ્ત્રોમાં મૌન શબ્દ જ નથી પણ શાસ્ત્રમાં મૌન માટે મોટું સ્થાન છે. તમે સામાન્યથી સાંભળ્યું હશે. = મોતિ વાત તે નિત્ત પાસા ? શાસ્ત્રમાં મૌનને સ્થાન નથી, એમ કહેનારા આચારાંગસૂત્રના આ વચનને ખ્યાલમાંલઈ ભૂલ સુધારી શકશે.
અભવી પણ પ્રરૂપણું શાસનની જ કરે. સમક્તિને દેખો છો? જૈન સમક્તિ ગણનારે હેય. મુનિપણું અને સમક્તિ એ બે જુદી ચીજ નથી. સુનિપણું તે જ સમક્તિ. આ બે એક કેમ બને? સમક્તિ એથે ગુણસ્થાનકે શરુ થાય. ૧૭ પાપસ્થાનક છૂટાં પણ હોય. જિનેશ્વરનાં તત્ત્વને માનનારા હોય, તે તે સમકિતી હોય. મુનિ પણ તને માનનારા છે. એમ મુનિપણું અને સમકિત એ બે એક બને.
સમકિત ત્રણ પ્રકારનું છે. રેચકની અપેક્ષાએ બીજા સમ્યક્ત્વવાળા છે, ચેથા ગુણઠાણાવાળા છે. દીપક-રેચક-કારક સમ્યકત્વ. દીપક કયું? ઘરમાં દી કરીએ છીએ. દીવાથી આખા ચેપડા ઉકેલીઓ, દિ કેટલા અક્ષર ઉકેલે? તેવી રીતે જૈન શાસનમાં પણ કેટલાક જીવે
એવા હોય છે કે-જે પિતાનાં હદયથી કેરા ધાર છે, તે મેક્ષ, સંવર, નિર્જરાને ન માને, તેમ અભવી મોક્ષને લાયક સંવર, નિજરને ન માને, છતાં તેને જૈનધર્મની પ્રરૂપણ કરવી પડે.
સંઘનું જોર લેવાથી અભવી હોવા છતાં પણ તે મેક્ષની પ્રરૂપણું કરે ! પ્રભુનાં એક વચનને ન માનનારને સંઘમાં સ્થાન ન આપે, તેથી અભવ્યને પણ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સંવર-નિર્જરા–મોક્ષનું
સ્વરૂપ જણાવવું પડે. તમે જ વિચારે. તમે તે જમાલિને સાચે કહેશે પણ સ્કૂલ દષ્ટિએ કેણ સાચે? કરવા માંડેલામાં કોડ વિઘ્ન આવે ને કાર્ય ન પણ થાય, તે હવે કર્યું તેને કહ્યું કહેનાર સાચા કે કરવા માંડયું તેને કર્યું કહેનારા મહાવીર ભગવાન સાચા