________________
રર. મૌન એકાદશીનું પર્વ
[૧૭૯ એક દિવસ એક છોકરાને કુતૂહલ થયું કે પિતાજી એક જ શિખામણ આપણને અને બીજાને આપે છે તે કંઈક કારણ હશે, તેથી પિતાજીને તે વિશે પૂછ્યું. પિતાજી કાંઈ કહેતા નથી. પણ તેણે હઠ કરી પૂછયું તે પિતાએ સ્ત્રીની હકીકત કહી. છોકરાએ માને જઈને પૂછયું કે “મા ! તેં આમ કર્યું હતું ? માએ કહ્યું: જમવા બેસ, પછી કહીશ! અને ઉપલે માળે જઈ તેણે ગળે ફાંસો ખાધે.
છોકરાને થયું કે માતાએ મારા વચનથી ફાંસો ખાધે એટલે છોકરાએ પોતે પણ ફસે ખાધે! શેઠ ઘેર આવ્યા. રસોડું ખાલી કેમ? માળ ઉપર જઈને જોયું તો બેયના ગળામાં ફાંસી! આ જોઈને શેઠે પિતે પણ ગળે ફાંસો ખાધો. ત્રણેની લેવાદેવા વગર હત્યા થઈ! શાથી થઈ? લૌકિકમાં વચન ઉપર કાબૂ ન હોય તે આ દશા આવે છે
' હવે વાગૂ ગુપ્તિ ઉપર એક દષ્ટાંત કેટલાક સાધુ પૂર્વ સંબંધીઓને જેવા કે મળવા માટે જતા હતા. માર્ગમાં ચોરોએ તેમને પકડયા. સાધુ જાણી તેમને છેડી દીધા પણ ચરેએ કહ્યું કે “અમે અહીં રહ્યા છીએ તેમ કેઈને તમારે કહેવું નહિ, એવી તાકીદ આપી. આગળ જતાં માતા પિતા ભાઈ વગેરે મળ્યા, કેમકે મોટો મેળે હતે. લેકે આવતા હતા, એટલે માતાપિતાદિક સાથે સાધુઓ પાછા ફર્યા.
માર્ગમાં ચોરે છે, લૂંટારા છે. તેવું આ સાધુઓએ માતાદિકને કહ્યું નહિ. સાધુ વચનગુપ્તિવાળા હતા, લુંટારા બધાને લૂંટતાં લૂંટતાં સાધુ પાસે આવ્યા. લૂંટારા કહે કે આ તે હમણું જ આપણે છેડી દીધા તે જ સાધુ છે.
એ સાંભળી સાધુની માતા ચેરે પાસે છરી માગે છે કે તમારી છરી આપે, કે જેથી આ મારાં સ્તને કાપી નાખું.
ચેરેએ પૂછ્યું : કારણ?
પેલીએ કહ્યું કે આ મારા સ્તન લજવાયાં. આ (સાધુ) કુપુત્ર નીકળે! જાણતા હોવા છતાં અમને ચોરોથી ચેતવ્યા નહિ. અમે લુંટાઈ ગયા.” -
ચોરેએ સાધુને કહ્યું કે-કેમ ન કહ્યું ?