________________
૨૨, મૌન એકાદશીનું પર્વ સાચી વાત હતી. સાથs૬ વાસુદેવાનાં, પિતા રે વાર્તાન, પિતાએ fકામો ૩ત્તમ કુરું આ બધું સાચું વચન બેલ્યા હતાં. પછી કેડીકેડ સાગરોપમ સંસાર કેમ વધાર્યો? તેઓ શું વાસુદેવમાં પહેલા ન હતા? પિતા, ચક્રવતી'માં પહેલા ન હતા ? દાદા તીર્થકરમાં પહેલા ન હતા? તીર્થકર, ચક્રવતિ, વાસુદેવ ત્રિષષ્ઠીની ત્રણ પદવીઓ હતી જ ને ? તે તેમાં બેટું શું હતું કે જેથી કડકેડ સાગરોપમ સંસાર વધાર્યો ?
- તેમાં હતું એ કે-“તમે બધા હલકા ને હું મટે ! મારું કેટલું ઊંચું કુળ? ” પિતે ઊંચા છતાં બીજાને નીચા-હલકા દેખાડી પિતાની ઉત્તમતા જણાવવી તે શાસનને ન પાલવી. ભગવાન ઋષભદેવજીના પૌત્ર તીર્થકર સરખા જીવને માટે પણ આ સાચી ઉત્તમતા દેખાડી તે શાસનને પાલવી નહીં, નહીંતર પર્યુષણમાં મહાવીર ભગવાનનાં વચને સાંભળે છે, તેમાં મીન મેખ નથી. મીન મેખ શામાં? “તમે નહિ, હું જ ઉત્તમ આ જ માત્ર,
હવે વિચારે, આ વચન કેવું ભયંકર નિવડયું? કેડીકેડ સાગરેપમ સુધી હલકા કુળમાં જન્મવું પડયું. તેટલા સાગરેપમે પણ તે કર્મને છેડે નથી આવ્યા. તીર્થંકરના ભાવમાં પણ હલકા યાચક) કુળમાં ઉપજ્યા, એ બધો શાને પ્રભાવ? વચન તે પણ સાચું. એક જ મુદ્દો કે તે વચન બોલવામાં બીજાની અધમતાને સ્થાન આપ્યું, તેથી તેવા એક જ વચનના યોગે કોડાકોડ સાગરોપમ સુધી સંસારમાં રઝળ્યા અને અંતે નીચ કુળમાં જમ્યા. લૌકિક અપેક્ષાએ એક વચન આખા કુટુમ્બને નાશ કરે છે.
ગંભીરતા ન રાખવાનું ભયંકર પરિણમ. એક શેઠ છે, તેને વિવાહ પરગામ થયેલ. પેલી છોકરી વગર વિચારની રમતિયાળ છે, તેથી સાસરે જવા માંગતી જ નથી. બીજા તે આવ્યાં, તે ન ગઈ. છેવટે ધણું તેડવા આવ્યા. માબાપે કહ્યું કે-આ વખતે બાંધીને પણ મેલવી પડશે. વચમાં જંગલ આવ્યું. હવે તેને પિયર છોડવું નથી. અપલક્ષણ નથી, એ સ્થિતિમાં આ છોકરી વિચારે છે કે ભલે રાંડું, પણ પિયર ન છોડું, આમ વિચારી ધણુને કહે છે
૧૨