________________
છે. દેશના
મોન એકાદશીનું પર્વ
**O883%88%D8% BB%88888888
(૨૦૦૦ના માગશર શું ૧૧ લુણાવાડા) શાસ્ત્રકાર મહારાજા મહિપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે અષ્ટક) પ્રકરણની રચનામાં મૌનપણાને અંગે ૧૩ મા અષ્ટકમાં નિરૂપણ કરે છે, તે પહેલાં વિચારવાનું છે કે દરેક દર્શન–ધર્મ–સંસ્થા, તહેવાર અને એને માનનાર હોય છે. વૈષ્ણ, બ્રાહ્મણે દરેક તહેવારો અને પ માનનારા હોય છે. રાજકીય સંસ્થાઓમાં રાજકીય ઉદ્દેશ પાર પાડવા માટે તહેવારો ને પર્વો રાખવામાં આવેલા છે તેવી જ રીતે જૈન શાસનમાં પણ તહેવારો અને પર્વો રાખેલા છે. પર્વ અને તહેવારમાં ફરક શો ?
જે દિવસો, માસિક નિયમિત હેય-વાર્ષિક નિયમિત દિવસે સમુદાયની અપેક્ષાએ હોય તે પ.
એક વસ્તુની મહત્તા માટે જે દિવસે ઓચ્છવ જોડવામાં આવે, તે તહેવાર. જેમકે દીવાળી. તે મહાવીર પ્રભુના નિર્વાણને અંગે હેવાથી તહેવાર, જ્ઞાનપંચમી દરેક શાસનમાં કરવાની.
આઠમ, ચૌદશ, પૂનમ, અમાસ કે જેની નિયમિતપણે આરાધના હેય તે પર્વો કહેવાય. જુદા જુદા મુદ્દાથી ઓચ્છવ નિયમિત કરવામાં આવે તે તહેવાર. હવે અહીં મૌન એકાદશી પહેલાથી ન હતી. તેમનાથસ્વામીના વખતથી તે દરેક વર્ષે મહીનાનો અગિયારસ આરાધાય છે, તે અપેક્ષાએ પર્વમાં પણ લેવાય. મુખ્ય કારણથી એકાદશી ઊભી થઈ છે. મૌનપણાનું જે ધ્યેય, તે મુદ્દાઓ પણ છે.
મન માટે, કાયા માટે તે પર્વ ન રાખ્યું, ને વચન રોકવાને અંગે પર્વ કેમ રાખ્યું?
વાત ખરી, જૈનનાં દરેક અનુષ્ઠાને મન વચન કાયા ત્રણે