________________
ર૧, પીરસંસારીનાં લક્ષણે
[3 રાજા, પાછળથી કેશીકુમારથી ધર્મમાં જોડાયે હતો. તેના વેગે આવા કરૂણ મતપ્રસંગેય એવી ઉચ્ચ ભાવનાવાળે બઆ પ્રદેશી રાજા મરીને સૌધર્મ દેવલે કે સૂર્યાભદેવ થયે. તે અહીં આવીને ભગવાનને પૂછે છે કે મહારાજ! હું સમકિતી કે-મિથ્યાત્વી ? ત્રણ જ્ઞાનવાળાને પણ સમ્યકત્વના નિશ્ચય માટે જ્ઞાનીનું શરણ લેવું પડે છે, તો બીજા ગુણે જાણવા માટે જ્ઞાનીનું શરણું લેવું પડે તેમાં શી નવાઈ?
પરીત્તસંસારીનું એક લક્ષણ હવે શિષ્ય અહીં પૂછે છે કે “મારી શી વલે? મારે હજુ દ્રવ્યચારિત્ર કેટલાં બાકી હશે? હું ભાવચારિત્રમાં આવીશ કે નહીં ? પરીત્તસંસારી કેણ થાય? તેનું લક્ષણ મને જણાવ. પરીખ્તસંસારીપણું મને આવી જાય તે હું કૃતાર્થ ” સૂર્યાભના પ્રશ્નના ઉત્તરમાં પણ ચરમ ભવ, અને આ પરોક્તસંસારના પ્રશ્નમાં થોડા ભવ. એ જીવનું લક્ષણ કયું?
આવા જે જી હેય તે થોડે જ વખત સંસારમાં રખડે, તેવા લક્ષણવાળાને અનંત સંસાર રખડવાને હેય જ નહીં. થોડા ભો કરી મેક્ષે જાય તેનું લક્ષણ કર્યું ?નિયાને મજુરતા= તેઓ જિનવચનમાં જ રક્ત હોય છે.
રાગ-એ પણ ઊંચી નીચી કેટીને હોય છે. ઘરે માટીની પઠ નખાવીએ છીએ, તે માટી ઉપર પણ રાગ છે. તિજોરીમાં મૂકેલા દાગીના પર પણ રાગ છે સ્ત્રી, પુત્ર, પરિવાર ઉપર પણ રાગ હોય છે, પરંતુ તે ઊંચી નીચી કેટીન હોય છે. તેમ જિનવચન ઉપર રાગ તે પણ ઊંચી નીચી કેટીન હોય. તે માટે જણાવે છે કે ઊંચી કેટીને રાગ પણ જિનવચન ઉપર રાખનારા હોય છે.
વલ્લભીપુરમાં બૌદ્ધ ને જેન આચાર્ય વચ્ચે વાદ થયે વાદમાં જૈનાચાર્ય હાર્યા. ઓર્ડર કર્યો કે-બધા જૈને નગરની બહાર નીકળી જાવ. તે વખતે શું ! આખા સોરઠમાં જે જૈને રહેતા હતા તે ટોપલે ઘરવાળા હતા? તે શી રીતે કાઠિયાવાડ ખાલી કર્યું?
કુમારપાળની બહેન પિતાના ધણ રાજા સાથે સોગઠે રમે છે. સોગઠીને મારવાની જગ્યા પર “માર મુંડકી ને એમ બેલે છે. તેમાં