________________
૨૦. આત્માની આઝાદી
[a
તેથી આપેાપ સમકિત. આ જગ્યા પર સહેજે કાઈ કહેશે કે સુધમ, ગુરુ, દેવ, માનીએ તો સમક્તિ ગણાય. દેવમાં દેવપણાની, ગુરુમાં ગુરુપણાની અને ધમાં ધમપણાની બુદ્ધિ તે સમકિત.
અમેરિકામાં લાકે વાશિંગ્ટનના નામ પર કામ પડે તો મરી પડે. અમારા દેશને સ્વતંત્ર બનાવનારા વાશિગ્ટન છે. તેમ અને'તા કાળચક્રમાંના ફક્ત એક કાળચક્રમાં પણ જીવને ૧૮ કાડાકાડી સાગરોપમના અંધારામાંથી બહાર કાઢનારા, સાગરોપમ એટલે અસંખ્યાત વર્ષ ૧ પલ્યે!ષમ, તેવા ૧૦ ક્રોડાકોડ પલ્યાપમે એક સાગરોપમ, તેવા ૧૮ ક્રોડાક્રોડ સાગરોપમનુ' અંધારું. તેમાં રસ્તા કાઢનાર કૈવલી. વીશ કાડાકોડી સાગરોપમ કાળ પ્રમાણના તે એક કાલચક્રમાંની એ સિણીમાંની એક સર્પિણીમાં તીથ કરા, તે તે માત્ર ચોવીરા જ થયા. કેવળજ્ઞાન-દન ક્ષાયિક સક્-વીતરાગતા.અનંતવી` એ સ, કેવળી અને તી કરમાં જુદું નથી.
અમેરિકન આખી પ્રજા સ્વતંત્ર, પણ તેને પ્રથમ ઝંડો ઊંચકનાર કોણ ? વોશિંગ્ટન—તેણે અંગ્રેજોની સામે પ્રથમ ઝડા ઊંચકયા કે–અમે તમારા કાયદામાં રહેવા કે–તે પાળવા તૈયાર છીએ પણ કાય તો અમારી પ્રજા કરે તે. દૂર રહેલી લંડનની પ્રજા કાયદો કરે તે અમને કબૂલ નથી.
ઇગ્લાંડ અને અમેરિકાના ભેદ કેટલા ?આટલા જ શબ્દોને, મારી પ્રજા કરે તે કાયદો. તે અમારે શિરસાવદ્ય, પરદેશી પ્રજા કાયદ્યા કરે તે અમારે મુદ્દલ માનવા લાયક નથી. જૈનશાસનને અંગે આઝાદી આબાદી જોઈએ, તેને અંગે પ્રથમ ઝંડા ઊંચકનાર તી‘કર ભગવાન. તે ભગવંતે અહી ૧૮ કાડાકેાડીના અધારા પછી પોતે એકલાએ જ એ ઝંડા ઊ ંચકયા ! તે ખીજાને થયું કે-દેવલાક, ચક્રવતી, રાજાપણાના સુખા અમારે ન જોઈ એ, માત્ર અઝાદી-આખાદી જોઈ એ.
સમ્યક્ત્વનાં પાંચ ભૂષણો
૧૮ કાડાકોડીના અ’ધારામાં જો કોઈપણ આઝાદી—આખાદીના સાગ કરનાર હોય તે માત્ર જિનેશ્વર મહારાજ છે. તેએ જ આઝાદીઆખાદીના વિચારો સાથે અવતરેલા હતા. તે જ ભાવના પૂ`ભવી સાથે ચાલી આવી છે. તેથી જ તે માગ ચલાવી શકયા. એટલે