________________
૧૯. અનુમાદનના પ્રકાર
[૧૫૫
વાત ઉપર આવીએ. હિંસાદિકને આ શ્રાવકોથી ચાહે સામાયિક -પૌષધ-ઉપધાનમાં એસે તે પણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુ થતા નથી. પણ એક વસ્તુ એવી છે કે–જેમાં ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુ કરી શકાય છે. કઈ તે ચીજ ? તે છે મિથ્યાત્વના ત્યાગ. શ્રાવકે મિથ્યાત્વના વિવિધ ત્રિવિધ ત્યાગ કરવા જોઈએ.
મિથ્યાત્વના ત્યાગના ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ કરવા જ જોઈએ. એ વાત ખ્યાલમાં આવશે ત્યારે પહેલાંના શ્રાવકો છેકરી પરણાવવી હાય તો પણ જૈનને પરણાવે; અન્યને નહીં. એ વાતનું રહસ્ય સમજાશે. સુભદ્રાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. એ સુભદ્રાની માંગણી બૌદ્ધ શેઠે પોતાના છેકરા માટે કરી હતી પણ સુભદ્રાના આપે તે મૌદ્ધ હાવાથી ન આપી. છે.કરીને મિથ્યાત્વીમાં દેનારા છેકરીના જીવને ભવાભવ હણનારા, ખૂન કરનારા, જીવના એક ભવના હણનારા છે. આથી બૌદ્ધ ધર્મ વાળાને તેણે છેકરી ન આપી. શાથી ન આપી? તે સમજો. નહીતર છેકરી સાસરે જાય પછી ખાપને શું?
પરંતુ ધ્યાન રાખવું કે–બાપ વિવાહને અંગે વિધાતા ન હોયખાપ વિવાહ અંગે સમ્મત ન હોય, કરીના વિવાહમાં સહુમત ન હાય તેવું આય`થી કહી ન શકાય. તેથી કહ્યુ કે ખૌદ્ધમાં તે નહીં દઉં. અનિષેધ પણ હિંસાનું અનુમેાદન છે. એટલે કે—ખૌદ્ધને ઘેર જતી ન રાકુ, એ વિચારમાં તે મને મિથ્યાત્વની અનુમાદના લાગે, શ્રાવકે મિથ્યાત્વના ત્યાગ ત્રિવિધ ત્રિવિધ કરવા જોઈ એ. આથી સુબુદ્ધિ પ્રધાનને થાય છે કે-મારો રાજા મિથ્યાત્વી તેની હું સેવા કરુ, તા એ ત્રિવિધ ત્રિવિધ મિથ્યાત્વના ત્યાગ કેવી રીતે કરવા ? મારા તે ત્રિવિધ ત્રિવિધ ત્યાગને કેવી રીતે જાળવવા?
એટલે ગંદા પાણીને સરસ બનાવી રાજાને પ્રતિબેાધ પમાડચો હવે રાજા, મુનિમહારાજનાં જ ગુણગાન કર્યાં કરે છે. ખીજા સન્મા પામે તેમાં ઉન્માગીને ઈર્ષ્યા થાય છે. ઈર્ષ્યા એવી ચીજ છે કે બીજાની અવનતિએ પાતાના ઉદય ઇચ્છે. અને પેાતાના ઉદયથી પારકી અવનતિ ઈચ્છે. કેટલાક ખીજાના ઉદય-પ્રશંસા સહન ન કરી શકે.