________________
૧૫૪]
દેશના મહિમા દર્શન
કરે? જો કાઢ, તે ૧૮ પાપસ્થાનક લાગે. જીવતાં ન કાઢે તે મારીને કાઢે એમ? અને બચાવે નહિ તે હવે હું હિંસા ન કરું એ પ્રતિજ્ઞા કયાં રહી? જીવતા ન કાઢવી એટલે મારવી. | તેરાપંથી સાધુના પાણીમાં કીડી પડી, તેરાપંથીના ભજન ઉપર કીડીઓ ચડી તે કીડીવાળું ખાવું કે કીડી ઉતારીને ખાવું?
કહે, તેરાપંથીની અપેક્ષાએ હિંસા ન કરું, તેવી પ્રતિજ્ઞાવાળા દરેકને ૧૮ પાપસ્થાનક લાગે. હિંસા ન કરું તેવી પ્રતિજ્ઞા લેનારે, હિંસાની પ્રતિજ્ઞા લઈ જગતના ૧૮ પાપસ્થાનકે વહોરે છે. જ્ઞાતાસૂત્રમાં મેઘકુમારને દાખલે છે. તેણે હાથીના ભવમાં સસલાની અનુકંપા કરી તે તેરાપંથીના મતે તે તેણે સસલાના ૧૮ પાપસ્થાનકની અનમેદના કરી, તે તેને પરિણામે તે હાથીને જીવ નરકે કે તિર્યંચે ગયે? સૂત્રકાર તે કહે છે કે તે જીવ મેઘકુમાર થયું. તેણે પ્રાણભૂત સત્વને બચાવે તેનું આ મેઘકુમાર થયે તે ફળ.” એમ કહે છે. જે ૧૮ પાપસ્થાનક જીવ બચાવવામાં લાગ્યા તે તે હાથીને જીવ નરકે કેમ ન ગયે ?
હવે મૂળ “અનુમોદન અંગે વિચારીએ. પ્રશંસા દ્વારા, અનિષેધ દ્વારા અને સહવાસ દ્વારા એમ ત્રણ પ્રકારે અનુદના હોય છે. પ્રશંસા કરવી એ અનુમોદના. સહવાસમાં રહી કરેલાં ફળની છાયા આપણે લઈએ તે સહવાસ દ્વારા અનુદના અને નજર તળે કરતે હેય તેને નિષેધ ન કરીએ તે તે અનિષેધ અનમેદના. તે ત્રણને બદલે તારા (તેરાના) હિસાબે નથી કર્યું, નથી કરાવ્યું, નથી પ્રશંસ્યવખાણ્યું, એ ત્રણ પ્રકાર લેશે તે આગળ જણાવ્યા પ્રમાણે તે ત્રણ પ્રકારમાંના સહવાસ અને અનિષેધ એ બે પ્રકાર તમને લાગશે. એટલે કે જે તમે હિંસાને નિષેધ ન કરે, તે અનુમોદના લાગશે. એમ ન થવા માટે તારે (તેરાપંથીએ) તે હિંસાને નિષેધ કરે જોઈએ. નહીંતર હિંસાની અનુમંદના લાગી જાય, અને એમ થાય એટલે તારું (તેરા)નું ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ કયાં ગયું ?
મહાવ્રતના નામે જગતની દયાના દુશ્મન બનનારા તેઓને એ રીતે એક અનુમોદના છૂટી મૂકીને મહાવતના નામે ફરવું છે ! મહાવતે માનવાં-પાળવાં નથી ને દુનિયાને દયાની દુશમન બનાવવી છે ! તેવાઓ સહવાસ અને અનિષેધને અનમેદનને પ્રકાર બતાવી શકે નહીં. મૂળ