________________
૫. કાર્યમાં વિન અને સમ્યકત્વ
- [૪૧ જૂદું પાડવામાં જેટલી મુશ્કેલી નથી, તેનાથી વધુ મુશ્કેલી પિત્તળથી સેનાને જૂદું પાડવામાં છે. તે વખતે કસોટીની જરૂર પડે.
દિગંબરથી લઈએ. તેઓ કહે છે કે–અમે જિનેશ્વરને દેવ માનીએ. બધા જૈનના ફાંટામાં દેવગુરુધર્મ સરખા આવવાના. એ સ્થિતિમાં તેના નિશ્ચયની મુશ્કેલી કેટલી? મોક્ષ, આત્મા, બંધન માનતા ન હતા તેથી નિશ્ચય થયે; પણ મોક્ષાદિ માને છે, યાવત્ જિનેશ્વરને દેવ, સુસાધુને ગુરુ, શુદ્ધ ધર્મને ધર્મ માને છે. તેમનું કઈ શાસ્ત્ર ધર્મ માનવા લાયક નથી, એમ કહે છે? પણ તે વાત જુદી છે. કારણ કે-તેમાં સાચા જૂઠાનો નિર્ણય શી રીતે થાય? ઈતર ધાતુથી સેનાને જૂદું પાડવું તે સહેલું પડે છે, પણ પિત્તળથી જૂદું પાડવામાં મુશ્કેલી છે પણ મેતીને માણેક હીરાથી જૂદું પાડવામાં સહેલું છે, પણ પણ કલચરથી જૂદું પાડવામાં મુશ્કેલી છે. જિનેશ્વરને દેવ માને છતાં મ ડું, કારણ કે તે શી રીતે પારખવા? તે પારખવા માટે શાસ્ત્રકારને પ્રયત્ન કરે પડે છે. શાસ્ત્રમાં કહેલાં લક્ષણવાળા હોય તે દેવ, આગમમાં લક્ષણ કહ્યા તેવા લક્ષણવાળા તે ગુરુ અને ધર્મ. દેવને માનનારી દુનિયા હોય તેમ ગુરુ અને ધર્મને માનનારી હોય, પણ તે કેના કોના આધારે ? તે નક્કી થાય મામા આગમના આધારે
તીર્થકરને, ગુરુઓને અને ધર્મને સાચી હીતે કેણે માન્ય ગણ? માત્ર ધારણાથી દેવ–ગુરુ-ધર્મનું સાચાપણું નહિ. આત્માના કલ્યાણની ઈચ્છાવાળે અને આગમને પ્રમાણુ કરનારે આત્મા જ આગમમાં કહેલાં લક્ષણવાળા દેવને દેવ તરીકે માને. તે દેવે કહેલાં શાસ્ત્રધારે ગુરુ અને ધર્મ માને તે તે ગુરુ અને ધર્મ શુદ્ધ માન્ય ગણાય આ સાચા દેવ, ગુરુ અને ધર્મ."
આથી નક્કી કર્યું કે–જેણે આગમને માન્યાં તેણે જ સાચા દેવ ગુરુ ધર્મને માન્યા. સંપૂર્ણ આડખીલી વગરનું સ્થાન, સંપૂર્ણ અખંડ રહેવાનું અખંડસ્થાન, કેઈકાળે જેમાં આડખીલી કે અપૂર્ણતા નહિ તેવું સ્થાન - તે મેક્ષ માટે આગમના આધારે શુદ્ધ દેવ-ગુરુધર્મનું આલમ્બન કરે તે સમકિતવાળા.