________________
દેશના મહિમા દર્શન
આવ્યું છે. શેઠે કહ્યું : “શું પગાર લઈશ?” ચાઉસે કહ્યું-પગારનું નકકી કરું તે પહેલાં વાત સમજી લે કે તમારે જાનમાલ જોખમમાં હોય તે વખતે મારી ચાકરી ન ગણવી. તેને અંગે હું જોખમદાર નહીં. ભલે પગાર ઓછો આપજે.” વરઘોડામાં કુંતલના ઘડા ચાલે કુંતલના ઘડા જેવા ચેકીદાર ન ચાલે, સૈન્યમાં તે સૈનિક નનભાવી શકાય. તેમ અહીં તે ચાઉસ જેવા રોકીદાર ચાલે? એ વાત કબૂલ કરતા છે તે તમે ધર્મ શા માટે કરે છે?
આર્નરેદ્રથી બચવા અને ધર્મશુકલના પિષણ માટે ધર્મ કરે છે. હવે તમે નિયમ લે તે પહેલાં છૂટીના વખતે શરીરાદિ કુટુમ્બનાં કારણે, રેગાદિનાં કારણે, આર્નરીદ્ર ધ્યાનને હલ્લે આવવાને, તે વખતે કહી દે કે “ધર્મ સાથે મારે લાગે વળગે નહીં” તે ધર્મ ચેકીદાર કે પકડ? શેઠે તે પેલા ચેકીદારને વિદાય કર્યો પણ તમે ધર્મકીદાર કે રાખે? જાનમાલના ભય વખતે ચેકીદાર નહીં.
આપણે તે પહેલેથી ચોકી નક્કી કરીએ છીએ કે–જાનમાલના ભય વખતે તારી ચેકી નહીં. આ કઈ દશાની સ્થિતિ ! આરૌદ્રનાં પિષણે ચાલતી વખતે ધર્મ, સામાયિક વગેરે છે તે ઊંચા મૂકવાનાં ! ધર્મને પિષણ કરવાની વખતે ધર્મની ક્રિયાને દૂર ઠેલવાની ! ધર્મને ધર્મ-શુકલ ધ્યાનનાં પિષણ માટે રાખીએ છીએ, પણ તેમાં પહેલેથી બોલી રાખીએ છીએ કે-ધર્મને આરૌદ્ર વખતે છૂટે રાખીએ છીએ.
રજા અને રાજીનામું રાજીનામું દઈ મરનારા નથી. રજા લઈને મરનારા છે. નેકરને ખાનગી ખબર પડે કે-શેઠ રજા આપવાના છે, તે નકર અક્કલવાળો હોય તે તે પહેલેથી રાજીનામું આપે. “આ બધું છોડવાનું છે; આટલું જાણવા છતાં રાજીનામું દીધું? જીવતાં બધું સિર–સિરે કર્યું? રજા આપી તેને કહેવાય કે- હાથેથી ન છૂટે, પણ પરાણે ઘરમાંથી નીકળવું પડે.” રાજીનામું સામટું હોય, રજા કટકે કટકે હય. ૨૪-૨૪ કલાકનાં પચ્ચખાણ કરે તે રજા. ડીસમીસ -નાલાયક થઈ કાઢે તે રાજીનામું, કેમ? તે કે-મમતા રહી છે, અર્થાત આપણે તે છોડવું નથી, પણ છૂટી જાય તેમાં આપણે ઉપાય નથી.