________________
૧૬. સાહિત્યનું સાધ્ય
[૧૨૫ લક્ષ્ય ન રહે તે? શાસ્ત્રોને ભણીને મૂખ રહેવાના. વેટીઆ પંડિતનું સાંભળીએ છીએ. કાશીથી ભણીને આવ્યા, ઘી લાવ્યો, આધાર આધેય કોણ? તપેલીને આધારે ઘી કે ઘીને આધારે તપેલી? નાનું કેણ? આધેય નાનું હોય. ઘાસના તણખલા પર સોપારી ન ટકે. આધેય મોટું હેય તે ન ચાલે. તપેલી માં શેરની, ઘી પાંચ શેર. માટે આધાર ઘી હોવું જોઈએ, આધેય તપેલી હેવી જોઈએ. લેક તપેલીમાં ઘી તેલે છે. અહીં તેલની અપેક્ષાએ ઘી આધાર બને છે, માટે તપાસવા દે ઘી ઉપર તપેલી રહે છે? એમ વિચારી તેણે ઊંધું વાળ્યું, અને ઘી ઢોળાઈ ગયું.
આમ જ્ઞાનના સાધ્યને ન સમજે. તેઓ સાહિત્યમાં રસિક બન્યા છતાં આવા વેદીયા બને, માટે કહેવું પડ્યું કે- “જતુરિયાવાન પુત્ર: વિજ્ઞાન જે જાણી સમજી લાયક કાર્યમાં પ્રવૃત્તિ કરે, અગ્ય કાર્યથી નિવૃત્તિ કરે, તે જ ખરેખર વિદ્વાન. અધ્યયન માત્ર વિદ્વત્તાનું કારણ નથી. શાસ્ત્રો ભણ્યા છતાં મૂર્ખ હેય, સાધ્યમાં પ્રવર્તવાવાળે ન હોય. અહિતથી દૂર થનારે ન હોય, તે ભણે છે કે શું? ને ન ભણે તેયે શું? માટે સાહિત્યનું સાધ્ય કેને કહેવું? તે જણાવતાં સાહિત્યનું સાધ્ય શું? તેમાં પરંપરાએ ફળ કયું આવવું જોઈએ? હિતમાં જોડાવું. અહિતાર્થથી નિવૃત્તિ. ફળ ન આવે તે સાહિત્યનું સાધ્ય પામી ન શકે. જેઓ આ ફળને પામશે તે આ ભવ પરભવમાં કલ્યાણ પામી અંતે અનંત સુખ પામશે.
-