________________
૧૪૬]
- દેશના મહિમા દર્શન
આવેલું સમકિત ટકાવી રાખે મેક્ષ સાધ્ય ગણે તે જ સમકિત, પરંતુ શાસ્ત્રકાર કહે છે કેએવું સમકિત આવ્યા છતાં એ સમકિતને ટકાવી ન શકીએ તે શું થાય? ચેખા ચડતાં કેટલી વાર? આંધણ તૈયાર હોય તે પ કલાક. આંધણ તૈયાર ન હોય તે અડધે કલાક. એક બાઈએ તપેલી ચૂલે ચડાવી. એક મિનિટ પછી નીચે ઉતારી, પાછી ચૂલા ઉપર મૂકી. ચૂલે ચાલતે રાખે. એમ સાઠ વખત મૂકી, તે ચેખા ચડે ખરા? ત્રીસ મિનિટને બદલે સાઠ મિનિટ ચૂલે મૂકી છતાં ચોખા કેમ ન સમજ્યા? અર્ધા કલાકે ચેખા ચડે, નિરંતર અગ્નિ ઉપર રહે તે ચડે. ચડ-ઊતર કર્યા કરવામાં ચોખા ન ચડે. ચોખા તદ્દન પિચા અને વહેલા ચડવાવાળા છે, તેથી દખલે આપે.
પિચા ગણાતા ચેખા પણ તપેલી સ્થિર રહે તે જ ચડે. ચોખા ચડવાનું સ્થિરતા વગર ન થાય, તે તમારે આશ્રવ અને બંધને હરામખેર તરીકે સાંભળતી વખતે ખરાબ માન્યા, પણ પછી ? બીજી વખત સાંભળ્યા તે વળી ધ્યાન પર આવ્યું કે આશ્રવ અને બંધ હેરાન કરનારા છે. આમ વાત ગઈ અને વાત આવી. તેમાં કંઈ ન વળે. આશ્રવ અને બંધને અંગે હરામખેરી સમજ્યા છે, તે મગજમાંથી ખસવી ન જોઈએ. ખાવા-પીવા, હરવા–ફરવા વગેરે ચાહે તેમાં હો, પણ તે વાતે મગજમાંથી ખસવી ન જોઈએ.
તમને દુનિયામાં કઈ બનાવી ગયું હોય પછી તે બાબતને નિકાલ પણ થઈ ગયે હાય-ચોખવટ પણ થઈ ગઈ હોય, છતાં કીને મગજમાંથી જતો નથી, તેમ બંધ અને આશ્રવની કીનારી મગજમાંથી ન ખસે ત્યાં સુધી સંવર અને નિર્જરા મારે ઉદ્ધાર કરનાર-હિત કરનાર એમ મગજમાં આવે નહિ. એ વસ્તુ મગજમાં આવે ત્યારે સમક્તિ થયું સમજવું
પરના ઉપકાર પામેલ મનુષ્યના મગજમાંથી ઉપકાર નીકળે ખરે ? જે પર ઉપકાર ન ભૂલીએ તે નરક નિગદ માટે આયુષ્ય બાંધવા તૈયાર થએલો હોય, તેવા આત્માને છેલ્લે ટાંકણે સંવર-નિર્જરાને સાથ મળે. તે સંવર અને નિરાએ બાધેલાં આયુષ્યને રગદોળીને