________________
૧૫૦
દેશના મહિમા દેશન
શુ થાય ? ભરત ચક્રવતી એ છ ખંડ સહેલાઈથી જીત્યા. તે ભરતને બાહુબળને જીતતાં બહુ મુશ્કેલી પડી. ! આહુખળજી આગળ પાંચ પાંચ વખત હાર ખાધી.
ધી ગણાવા લાગેલા એવા ધમથી પતિત થાય, અધમ માં જાય તેવા અધ'નુ' જે પાષણ કરે તે અકથનીય છે. આરોપીના સંબધી સાક્ષી પૂરી જાય, તે કે શુ ગણે? સમકિતી ધમી ગણાયેલા એ જ્યારે ઊલટો થઇ આડુ ખેલવા લાગે, તે દુનિયામાં શું ગણે ? માટે આ સમ્યક્ત્વને ધર્મને એક વાત સચાટ રાખવાની છે કે સમકિતવાળા સ્થિરતાના ગુણવાળા હાવા જોઈએ. નહીતર દુનિયાના સમ્યક્ત્વને મગાડે . જન્મના મિથ્યાત્વી જેટલા ધર્મને નહીં બગાડે તેના કરતાં સમકિતમાંથી નીકળી જે મિથ્યાત્વી થાય તે બહુ નુકસાન કરનાર થાય.
તમારા ભાગીદાર તમારા ઘરાકમાંથી લૂટ પાડે તેવી લૂંટ ખીજે નહી' પાડે. આ વાત ખ્યાલમાં લેશે ત્યારે સમ્યક્ત્વના ભૂષણની કિંમત જણાશે. સમ્યક્ત્વનાં પાંચ ભૂષણે જણાવતાં સમ્યક્ત્વનું પ્રથમ ભૂષણસ્થિરતા. ખાઈ રૂપાળી હોય પણ લૂંગડાંલત્તા ઘરેણાં વગરની હાય તા સજ્જનને માં ફેરવવુ પડે. સમ્યક્ત્વ સ્થિરતા વગરનુ હોય તે કઢંગુ. સમ્યક્ત્વને અંગે લુંગડાંલતાં ઘરેણાં ગણા તા તે સ્થિરતા છે. આદમી લુગડાં ઘરેણાંવાળા હોય તેા દૃષ્ટિ કરવા લાયક. એ લુગડાં કાઢીને બેઠા હાય તે આપણે તે રસ્તો છેડી દેવા પડે, તેમ સમ્યક્ત્વ સુંદર મોક્ષના માર્ગ પણ જો તે સ્થિરતા વગરનુ હાય તા તે કઢંગી દશાના આદમી કહેવાય. સમ્યક્ત્વ કયારે ચેાગ્ય ગણાય ?
સ્થિરતારૂપી આભૂષણ હાય તો જ સમ્યક્ત્વ પ્રશસવા લાયક છે, માટે નૈ” એ સ્થિરતા કર્યા છતાં એક નિયમ છે કે ખાનેકા સ્વાદ દુસરેકુ ખીલાવ.' બીજાને જમવા ખેલાવ્યા હાય તે પ્રશ’સા કરે તો જ ખાવાના સ્વાદ, એમ સમક્તિ સુ ંદર લાગ્યુ–ગમ્યું. પણ ખીજાને તેવા તૈયાર કરો. તે કયારે અને ? પ્રભાવના થાય ત્યારે.
આથી સમ્યક્ત્વનું બીજું ઘરેણુ પ્રમાયના. જગતમાં પ્રભાવના લાણી કરી તેમાં ધર્મની યશકીતિ કેવી વધે છે? અહી પતાસા, બદામ, લાડવાની પ્રભાવના નહીં. પણ શ્રદ્ધાની લાણી સમજવાની છે. તે