________________
૧૪૮]
દેશના મહિમા દર્શન સંસ્કાર કરીને તે ગંદા પાણીને સરસ બનાવ્યું. સંસ્કારવાળું શીતળ, સુગંધી પાણી બનાવી રાજાને નિમંત્રણ કર્યું કે--મારા ઘર પગલાં કરોજમવા પધારે. રાજા આવે. જમવા બેઠે. પાણીને વખત થયે ત્યારે કરેલી સૂચના અનુસાર નેકરે પેલું પાણી આપ્યું. ' અરે સુબુદ્ધિ! અરે તું પાણથી પાતળે થયે? આવું પાણી તું દરરોજ પીએ છે ને મને દેખાડતે પણ નથી ! હું તને અળખામણે લા? સુબુદ્ધિ પ્રધાન સમયે કે ગાડી રસ્તે આવી. પાણી પીતાં સારું લાગે છે, પણ ઉત્પત્તિ કહી તે સારું નહીં લાગે છતાં લાભ થવાને ધારીને કહ્યું: “મહારાજ, જે ખાઈએથી તમે દેડી આવ્યા તે જ ખાઈનું આ પાણી છે, આ રીતે આ નિર્મળ કર્યું!” હવે રાજા ચમક્યા ! તે જ આ પાણું? છતાં આવું સુંદર થયું ?
રાજાને જ્યાં પ્રત્યક્ષ પારખું થાય ત્યાં બોલવાને વખત રહે નહીં. પણ પ્રધાનને આ પ્રયાસ કેમ કરવું પડ્યો? એ નહિ સમજવાથી રાજાએ પૂછ્યું કે તમે આટલા પાણી માટે આટલી મહેનત કેમ કરી?
પ્રધાને કહ્યું-એક જ કારણ, આ પુદ્ગલનું અનિષ્ટપણું થાય ત્યારે તમે “G G” કરે છે અને ઈષ્ટપણું થાય ત્યારે વાહવાહ, હાં.... હાં કરે છે. પરતું ચિહ્યુista વિષય: iરિણામવાત પુર્મતિ अशुमः। कश्चिदशुभाऽपि भूत्वा कालेन पुनः शुभीभवति । तस्मात् न વિયત્તે વિઝિષ્ટિમિષ્ટ વા” એ વસ્તુ તમારા લક્ષ પર લાવવી હતી. પાંચ પકવાન થાળમાં સુંદર દેખાય, પણ તે જ પકવાન ચાવતી વખતે, સામું ચાલું રાખે તે ગળે પણ ન ઊતરે.
શરીર એટલે અશુચિકરણ યંત્ર અશુચિકરણ યંત્રમાં ખોરાક દાખલ થયો. પદાર્થ ખરાબમાંથી સારા બનાવે તેવાં યંત્રો હોય. પણ સારા પદાર્થને હલકા બનાવનાર યંત્ર જે કોઈ હોય તે આ શરીર છે. અનાજની વિષ્ટા, પાણીને પેશાબ, કસ્તુરીને કચરે કરનાર આ શરીર છે. એ જ પકવાન વિષ્ટારૂપે થયાં, ત્યારે દુર્ગછા થાય તે જ ખેતરમાં શાક તૈયાર થયું. પછી પૈસા ખરચી લેવા તૈયાર થાય.