________________
૧૮, હિતબુદ્ધિ અને સમ્યકત્વ
| [૧૪૯ આ જીવ ઈષ્ટ હોય ત્યારે તે જ પદાર્થો પ્રત્યે રાગ અને અનિષ્ટ હોય ત્યારે તેજ પદાર્થ ઉપર દ્વેષ કરે છે. સારો થાય તે ખુશીમાં આવે, નઠારે થાય તે નાખુશ થાય. ઈષ્ટપણે હતા એના એ પુદ્ગલો અનિષ્ટપણે પરિણમે. આ ખ્યાલ લાવવા માટે આ પ્રયત્ન કરવો પડ્યો. આ રીતે જ્યારે જીવાદિક પદાર્થો સમજાવ્યા ત્યારે રાજા સમકિતી થયો. પુદ્ગલનું ઈષ્ટાનિષ્ટપણું તે કર્મરાજાની પાંચમી કતાર છે.
એક ફકીર, પાદશાહ પાસે આવ્યું. પાદશાહ વણે કાળો છે. અરે... કોલસા ! ફકીરે પદશાહને કેલસ કહીને બોલાવ્યું. તેને ક્રોધ ચડવો. ફકીરને કહ્યું-કયું તણતણતા હૈ ?
ફકીરે કહ્યું, કેલસા જ તણતણ થાય. પાદશાહે દેખ્યું કે આ ફકીર, છે હું પ્રાંતને માલિક છું. આ બધે ઘુમવાવાળે છે તેને હું શું કરીશ? રિદ્ધિવાળાને દંડ થાય. દેશને હોય તે દેશનિકાલ કરું, કેદમાં નાખું તે તેને ભટકવું મટયું. આવા ફકીર ઓલિયાની ઉપર બીજે વિચાર કરીએ તે ઠીક નહીં અને પાદશાહ ઠડે પડી ગયે.
અહીં એ ઉપનય લેવાને કે–તણુણતા રહો તો પણ કેલસે, ધીમતા રહો તે પણ કેલ. આ પુગલ સારું રૂપ કરીને ખેંચે તે પણ ખરાબ–પાંચમી કતાર દ્વેષ દ્વારા ખાડામાં નાખે તે પણ પુદ્ગલ છે. તે પાંચમી કતાર છે, માટે હે રાજન્ ! પુદગલના અનુકૂળ-પ્રતિકૂળપણુએ આત્માને ઘેરવાનું હોય નહીં.
આત્માને પિતાના સ્વરૂપમાં રાખવે તેનું નામ સમકિત- આવું સમ્યક્ત્વ ઉત્પન્ન થયા છતાં એક વાત ધ્યાનમાં રાખવી કે દરિયામાં મુસાફરી કરનાર દરિયા વચ્ચે (જહાજ) છેડે તે શું થાય? મિથ્યાત્વમાં રહેલો જીવ જેટલું પિતાને, દુનિયાને નુકસાન કરે તે કરતાં સમ્યત્વ પામી, ધર્મ પામી, ધર્મથી ખસવાળે સજજ, નુકસાન પામે.
સમ્યક્ત્વનું પ્રથમ ભૂષણ તમારામાંથી વહેલા તે ભરદરિયે જહાજ છોડાવાવાળા જેવા છે. તમે સમકિત એટલે ઉત્તમ ખાનદાનીવાળા. બાપે ઉપધાન કરાવ્યા તેવી છોકરી બોલવા લાગી કે–મારા બાપે મને ડૂબાડી! એટલે તમને થાય કે-આવાં સંતાને? ધર્મને અને કુળને ધક્કો લાગ્યું. તે વખતે દુનિયામાં