________________
૧૩૮]
દેશના મહિમા દર્શન
વડે મિથ્યાત્વીઓએ શું કર્યું? પકવાન ફીકકું લાગ્યું કેમ ? અફીણિયા પણની ટેવ હેવાથી. નહીંતર પકવાન્સ ફીકકું ન લાગત. તેમ રાગદ્વેષમાં રચેલા ને માચેલા મનુષ્યને વીતરાગપણું ગમે નહીં, એથી આ બકવાદ કર્યો.
વીતરાગ મેક્ષ આપશે તેવી આશા શા માટે રાખે છે ? તેમને સ્તુતિની કિંમત નથી. કાચ ને હીરા સરખે ભાવે વેચનારા વેપારીને ત્યાં કેણ જાય ? આ બાબત કેણ બેલાવે છે? રાગદ્વેષમાં–કચરામાં ડૂબેલા આ બેલાવે છે. સૂર્યની સ્તુતિ કરીએ, નિંદા કરીએ તે શું? તે સૂર્ય ભકિત, અભકિત, સ્તુતિની, નિંદાની, દરકાર કરતો નથી. તે સૂર્ય પિતાને પ્રકાશ કોઈ દિવસ બંધ કરતે નથી. ભકિતને લીધે ખેંચાવું. અભકિતને લીધે ખીજાવું તે કેના માટે ? તે પરિણતિ ટાળવા માટે, આપણે તેમની પાસે જઈએ છીએ.
સનેપાતવાળ વૈદ્ય કેવું ઓસડ આપે ? વૈદ્યને સનેપાત થયે હોય તેની પાસેથી એસડ કયું મળે? આપણે દુનિયાદારીને અંગે રાગદ્વેષ–સ્વાર્થમાં ખૂંચ્યા, એટલે જેની પાસે જઈએ તે પણ જે આખા જગતના રાગદ્વેષમાં ગૂંચવાયેલે હેય તે તે આપણે રેગ દૂર શી રીતે કરશે? સ્તુતિ-નિંદા, ભકિતનીઅભકિતની દરકાર કર્યા વગર વીતરાગ, પોતાના આત્મસ્વરૂપમાં રમણ કરે છે. રાગ-દ્વેષમાં માચેલા-રમી રહેલા છે સુદેવને સુદેવ તરીકે માનવા તૈયાર ન થાય તેમ સુગુરુને અંગે છે. સુગુરુ સ્ત્રી વગેરે આપતા નથી અને હોય તે સ્ત્રી છોકરાને દીક્ષા આપી દે છે! પૈસા ખરચાવી નાંખે છે! ના. તે આમ કેમ?
તે સમજો કે તેનું ધ્યેય સન્માર્ગ હોવાથી તે સન્માર્ગે પ્રવર્તાવે છે. આ વાત રાગ-દ્વેષમાં ખૂંચેલા ગુરુના ઉપાસકના ધ્યાનમાં ન આવે. દયાને અંગે પણ જેશે તે તેઓને ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટે આપે ! એમ કહે છેકરા કરતાં ઉપાધ્યાયની કિંમત નહીં ? જીવનના ભેગે ઉપાધ્યાયને આટો આપ જોઈએ, તે સિદ્ધાંત